Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન
    • CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે
    • America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ
    • America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves
    • છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ
    • એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે
    • Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ
    • Rahul Gandhi દેશની મજાક ઉડાવે છે : ભાજપ સાંસદ Kangana Ranaut ના આકરા પ્રહારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ
    ગુજરાત

    છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.14
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને પોતાની સેવાઓથી ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ સાકાર કરીને એમ.એસ.એમ.ઈ., મહિલા ઉદ્યોગકરો તથા ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા આહવાન કર્યું હતું

    ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિ કરી રહ્યો છે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

    પહેલાં બેન્ક એટલે માત્ર ધિરાણ સહાય કે નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો માટે એવી સીમિત વ્યાખ્યા હતી. હવે, વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવાની દિશામાં બેંકો પણ સામાજિક સેવા ક્ષેત્રોમાં સેવાકીય વ્યાપ વધારીને સહભાગી બની છે તેને તેમણે સરાહના કરી હતી.

    મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને લાભાર્થીઓનું મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવાની બેન્કર્સને તાકીદ કરતાં કહ્યું કે, KCCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ત્વરાએ આવરી લઈને સેચ્યુરેશન એપ્રોચ સિદ્ધ થઈ શકશે.

    મુખ્યમંત્રી બેન્કર્સને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ઉદ્યોગ સાહસિકોને સમયસર ક્રેડિટ લોન વગેરેમાં સહાયક બનવા અનુરોધ પણ કર્યો હતો.  મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતના ડેવલપમેન્ટ ગ્રોથમાં સરકાર અને બેન્કર્સના સુમેળ ભર્યા સંબંધોને મહત્વના ગણાવ્યા હતા.

    તેમણે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે બેન્કર્સને વધુ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, નાના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી પહોંચાડવા બેંકની વધુ શાખાઓ ખોલવા સૂચન કર્યું હતું.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે
    Next Article America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો

    August 13, 2026
    ગુજરાત

    Gandhinagarમાં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 12:48
    Categories
    Latest News

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026

    Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    Search
    Main News

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026

    Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.