Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ
    • Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો
    • Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન
    • ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!
    • Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ
    • 20 ઓગસ્ટનું પંચાંગ
    • 20 ઓગસ્ટનું રાશિફળ
    • Surendranagar: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: દાંડિયાબજારની હોટલ વિન્ટેજ ઇનના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો
    વડોદરા

    Vadodara: દાંડિયાબજારની હોટલ વિન્ટેજ ઇનના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.19

    વડોદરા શહેરના દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હોટલના રૂમ નંબર 302માંથી પાણીગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
    મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ મેનેજમેન્ટ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાઈ જતા બંનેને રાત્રે આશરે 3 વાગ્યે રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
    બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રૂમ નંબર 302માંથી ગુલામમુસ્તફાનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને જાણ કરી હતી.
    યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે કિશન વસાવાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
    પ્રાથમિક તબક્કે યુવાન પડી ગયા બાદ બ્રેન હેમરેજ થવાના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
    હોટલના રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં હોટલની બહાર લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ઘટનાની ગંભીરતાને પગલે ACP અશોક રાઠવા, રાવપુરા પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ, રૂમમાં બનેલી સમગ્ર ઘટના અને તેના મિત્રની ભૂમિકા સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: ભાલીયાપુરામાં જુગાર રમતા 9 ઝડપાયા:રૂ.23,580નો મુદ્દામાલ કબજે
    Next Article Vadodara: પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા પતિનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે વિદ્યાર્થીઓનો વિરોધ,NSUI એ તપાસ કમિટીની માગ કરી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાતમાં વાઈસ ચાન્સેલરની જગ્યા નવ મહિનાથી ખાલી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ,17 મકાનોમાં ચોરી કરી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા પતિનો આપઘાત

    August 19, 2026
    વડોદરા

    Vadodara: ભાલીયાપુરામાં જુગાર રમતા 9 ઝડપાયા:રૂ.23,580નો મુદ્દામાલ કબજે

    August 19, 2026
    વડોદરા

    Vadodara: કોર્પોરેશને શહેરમાં ફ્રી-રોમિંગ કમ્યુનિટી ડોગ્સની વસ્તી ગણતરીનો નિર્ણય લીધો

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 15:00
    Categories
    Latest News

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026

    ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!

    August 19, 2026

    Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ

    August 19, 2026

    20 ઓગસ્ટનું પંચાંગ

    August 19, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.