Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi

    October 7, 2026

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi
    • Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ
    • New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી
    • Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર
    • નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી
    • Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો
    • ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh
    • Vidyut Jammwal ૧૫ મિનિટ શ્વાસ રોક્યો, ૨૦ મિનિટ પાંપણ ઝપકાવ્યા વિના કર્યું ધ્યાન!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    ખેલ જગત

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૧

    ગોલ સ્ટેડિયમમાં પાંચમાં દિવસની પીચ સ્પિન બોલિંગ માટે સારી હતી. કુલદીપ યાદવ તેનો ફાયદો ઉઠાવી શક્યા હોત. પરંતુ તેમણે 11 ઓવરમાં 38 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. માનવામાં આવી રહ્યું છે કે બીજી ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ ઓફ-સ્પિનર સારાંશ જૈનને તક મળી શકે છે.

    શ્રીલંકાની ટીમમાં ઘણા ડાબોડી બેટ્સમેનો છે, તેથી ઓફ-સ્પિનર તેમના સામે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલની નજરમાં કુલદીપ ત્રીજા સ્પિનર હતા. તેમણે જાડેજા અને માનવ સુથાર પાસે બોલિંગ કરાવી હતી.

    બંનેએ મળીને 46.4 ઓવર કરી અને 14 વિકેટ લીધી. કુલદીપના ખરાબ પ્રદર્શન માટે કેપ્ટન કે ટીમ મેનેજમેન્ટને દોષ દેવો સરળ નથી કારણ કે તેમણે આ બોલર પર પૂરતો ભરોસો ના દર્શાવ્યો.

    કુલદીપને મળેલા 11 ઓવરમાં પણ તે એવું પ્રદર્શન ન કરી શક્યા જેથી તેમને વધુ બોલિંગ આપવામાં આવે. પહેલી ઇનિંગમાં પણ કુલદીપને એકમાત્ર વિકેટ મળી, જેમાં ગિલના શાનદાર કેચનું મોટું યોગદાન હતું.

    બીજી ટેસ્ટ માટે પણ ગોલ જેવી પીચ
    ભારતીય બેટ્સમેનોની સ્પિન સામેની મુશ્કેલીનો ફાયદો ઉઠાવવા માટે ભલે શ્રીલંકા ટર્નિંગ પીચ તૈયાર કરવાની લાલચ રાખે, પરંતુ બીજી ટેસ્ટ માટે સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ની પીચ ગોલ જેવી જ હોઈ શકે છે.

    શ્રીલંકન અધિકારીઓનું માનવું છે કે, જરૂરિયાત કરતા વધારે સ્પિનને મદદગાર પીચ તૈયાર કરવી ઊંધી પડી શકે છે. એક અધિકારીએ કહ્યું, “શ્રીલંકા પાસે દિનેશ ચાંદીમલ, કુસાલ મેંડિસ અને પથુમ નિસાંકા સિવાય ઘણા અનુભવી ખેલાડીઓ નથી, તેથી અમારે યુવા બેટ્સમેનોને પણ તક આપવી પડશે

    Kuldeep Yadav Saransh Jain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleYashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ
    Next Article India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ, ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે, Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે

    October 5, 2026
    ખેલ જગત

    Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો

    October 5, 2026
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:14
    Categories
    Latest News

    જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi

    October 7, 2026

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Search
    Main News

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi

    October 7, 2026

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.