Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ
    • New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી
    • Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર
    • નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી
    • Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો
    • ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh
    • Vidyut Jammwal ૧૫ મિનિટ શ્વાસ રોક્યો, ૨૦ મિનિટ પાંપણ ઝપકાવ્યા વિના કર્યું ધ્યાન!
    • Ayushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ ટળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ, ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
    ખેલ જગત

    India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ, ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Colombo, તા. 21
    ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) મેદાન પર રમાવાની છે. શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને શ્રીલંકાનો સફાયો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

    કોલંબોમાં ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું રહ્યું છે. તેમણે જુલાઈ 2010માં કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે શાનદાર 203 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી, જે શ્રીલંકા સામે તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે.

    ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 2017માં રમી હતી ટેસ્ટ સિરીઝ 
    ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શ્રીલંકામાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ જુલાઈ-ઓગસ્ટ 2017માં રમી હતી, જેમાં ભારતે 3-0થી ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. હવે ફરી એકવાર 9 વર્ષ પછી ભારતીય ટીમ સિરીઝ ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચવા ઈચ્છશે.

    વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની જીત 
    વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાની હેઠળ રમતાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને એક ઈનિંગ્સ અને 53 રને હરાવ્યું હતું. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 622 રન બનાવીને પોતાની પહેલી ઈનિંગ જાહેર કરી હતી અને શ્રીલંકાને ફોલોઓન રમવા માટે મજબૂર કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટમાં કુલ 7 વિકેટ ઝડપવાની સાથે-સાથે અણનમ અડધી સદી પણ ફટકારી હતી.

    કોલંબોમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
    ભારતીય ટીમનો રેકોર્ડ કોલંબોના આ મેદાન પર મિશ્ર રહ્યો છે. ભારતે 1985થી લઈને અત્યાર સુધી આ મેદાન પર કુલ 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ટીમને 3માં જીત મળી છે, જ્યારે 2 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ, 4 ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. જોકે, આ ગ્રાઉન્ડ પર રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું.

    પ્રથમ ટેસ્ટમાં મેળવી હતી ભવ્ય જીત
    શ્રેણીની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને 165 રને હરાવ્યું હતું. ભારત તરફથી મળેલાં 372 રનનાં લક્ષ્યનો પીછો કરતી વખતે બીજી ઈનિંગમાં શ્રીલંકાની આખી ટીમ માત્ર 206 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

    ભારત તરફથી બોલિંગમાં માનવ સુથારની સ્પિન બોલિંગનો જાદુ ચાલ્યો હતો અને તેણે બંને ઈનિંગ્સ મળીને કુલ 10 વિકેટ ઝડપી હતી. માનવે પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી.

    બીજી તરફ, બેટિંગમાં દેવદત્ત પડિક્કલે શાનદાર પ્રદર્શન કરતાં 167 રનની યાદગાર ઈનિંગ રમી હતી. પડિક્કલને તેની શ્રેષ્ઠ ઈનિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા પણ જીવંત રાખી છે.

    Colombo India and Sri Lanka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    Next Article ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે, Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે

    October 5, 2026
    ખેલ જગત

    Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો

    October 5, 2026
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:14
    Categories
    Latest News

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh

    October 7, 2026
    Search
    Main News

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.