Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ
    • Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર
    • Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું
    • Junagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ
    • Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ
    • ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા
    • Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો
    • 22 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો
    વડોદરા

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોસ્પિટલમાં ટોકન લીધા બાદ પણ દર્દીઓને અલગ-અલગ જગ્યાએ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે

    Vadodara , તા.૨૧

    સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે શરૂ કરાયેલી ટોકન સિસ્ટમ હાલ દર્દીઓ માટે જ હાલાકીરૂપ બની હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

    હોસ્પિટલમાં રજિસ્ટ્રેશનથી લઈને તબીબી તપાસ સુધી ત્રણ-ત્રણ વખત લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે. ટોકન મેળવ્યા બાદ પણ કાઉન્ટર પર પ્રક્રિયા માટે લાંબી કતાર જોવા મળે છે અને ત્યારબાદ તબીબી તપાસ માટે પણ દર્દીઓએ લાઈનમાં ઊભા રહેવું પડે છે.

    આથી દર્દીઓ સવાલ કરી રહ્યા છે કે જો ટોકન સિસ્ટમથી લાઈનમાં ઘટાડો જ ન થાય, તો નવી વ્યવસ્થાનો ફાયદો શું? ખાસ કરીને સિનિયર સિટીઝન અને અન્ય દર્દીઓને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો સામે આવી છે. દર્દીઓ કહી રહ્યા છે કે નવી ટોકન પ્રથા કરતાં અગાઉની વ્યવસ્થા વધુ સરળ હતી. તેમજ સિનિયર સિટીઝન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

    જો કે સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના ઇર્સ્ંએ કહ્યું કે ભીડ કંટ્રોલ કરવા આ સિસ્ટમ લાવ્યા છીએ. દર્દીને પરિવારજનોને લાઇનમાં ઊભું ન રહેવું પડે એ માટે વ્યવસ્થા કરી છે. હાલ લોકો આ સિસ્ટમથી અજાણ છે એટલે થોડી તકલીફ પડી રહી છે, આવનાર ૧૫ થી ૨૦ દિવસની અંદર દર્દીઓ માહિતગાર થવાથી લાઈનો નહીં લાગે. અમે દર્દીઓને સમજાવવા માટે સ્ટાફ પણ રાખ્યો છે. જો કે હાલ જીજીય્ હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ શરૂ થતા દર્દીઓ અને તેમના પરિજનોને કલાકો સુધી કતારમાં ઉભો રહેવાનું વારો આવ્યો છે, ત્યારે હવે તંત્ર આ વ્યવસ્થામાં શું સુધારા કરે છે અને દર્દીઓની મુશ્કેલી કેવી રીતે દૂર થાય છે તે જોવાનું રહેશે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article22 ઓગસ્ટનું પંચાંગ
    Next Article ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપી દોષિતઃ પોક્સો કોર્ટે ૨૫ ઓગસ્ટે સજા સંભળાવશે

    August 20, 2026
    વડોદરા

    Vadodara: ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે વિદ્યાર્થીઓનો વિરોધ,NSUI એ તપાસ કમિટીની માગ કરી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાતમાં વાઈસ ચાન્સેલરની જગ્યા નવ મહિનાથી ખાલી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ,17 મકાનોમાં ચોરી કરી

    August 19, 2026
    વડોદરા

    Vadodara: પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા પતિનો આપઘાત

    August 19, 2026
    વડોદરા

    Vadodara: દાંડિયાબજારની હોટલ વિન્ટેજ ઇનના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹247,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 22:19
    Categories
    Latest News

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026

    Junagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ

    August 21, 2026

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026
    Search
    Main News

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.