Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ
    સૌરાષ્ટ્ર

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજ્યવ્યાપી તપાસ તેજ બનતા અમદાવાદમાંથી પણ નકલી દારૂ બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપી પડાયું છે

    Bhavnagar, તા.૨૧

    ભાવનગરથી સુરત સુધી કથિત લઠ્ઠાકાંડની ગંભીર અસર પહોંચી છે. ભાવનગરથી દારૂ લઈને સુરત આવેલા સંજય ડોડિયા નામના વ્યક્તિની આ દારૂ પીધા બાદ અચાનક તબિયત લથડી હતી. હાલમાં તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સામે આવતા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને નકલી દારૂના નેટવર્કની તપાસ તેજ કરી દેવામાં આવી છે. લઠ્ઠાની આ ઘટનાને પગલે ભાવનગરથી લઈને સુરત સુધીના સમગ્ર પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યવ્યાપી તપાસ તેજ બનતા અમદાવાદમાંથી પણ નકલી દારૂ બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.

    ભાવનગરથી સુરત સુધી પોલીસ અને આરોગ્ય તંત્રમાં હાલ ભારે દોડધામ મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય ડોડિયા નામનો યુવાન ભાવનગરથી રોયલ સ્ટેગની બોટલ લઈને સુરત આવ્યો હતો. ભાવનગરથી લાવેલો આ નકલી દારૂ (કેફી પીણું) પીધા બાદ અચાનક તેની તબિયત લથડી હતી. હાલમાં સંજય ડોડિયાને સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને પરિવારજનો સતત સંજયની તબિયત પર નજર રાખી રહ્યા છે. આ ઘટના બાદ નકલી દારૂના નેટવર્કની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

    ભાવનગરથી નકલી દારૂ પીને આવેલા સંજય ડોડીયાને ગત ૧૯ ઓગસ્ટના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલમાં તેની પરિસ્થિતિ અત્યંત નાજુક છે અને તે વેન્ટીલેટર પર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દર્દીનું હાર્ટ અગાઉ બંધ થઈ ગયું હતું, જેને પમ્પિંગ આપીને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, હાર્ટ બંધ થઈ જવાના કારણે મગજને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી હાલ દર્દી બ્રેઇન ડેડ છે. તેના શરીરના અન્ય ઓર્ગન પણ માત્ર દવાઓના સહારે જ ચાલી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે કે દર્દી બ્રેઇન ડેડ થઈ ચૂક્યો છે.

    ભાવનગર જિલ્લાના પાંચ ગામોમાં ૪૦ જેટલા લોકો બીમાર પડતાં સમગ્ર તંત્ર દોડતું થયું હતું. ભાવનગર કલેક્ટર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, દારૂજન્ય પ્રવાહી પીવાથી અત્યાર સુધીમાં ૮ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ ૬૧ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી ૧૦ લોકો સાજા થઈ ચૂક્યા છે. ગઈકાલે વધુ ૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ૨૫ લોકોની સઘન સારવાર ચાલી રહી છે, જેમાંથી ૪ ની હાલત ગંભીર છે અને ૧ દર્દી વેન્ટિલેટર પર છે. અન્ય ૧૮ દર્દીઓ એવા પણ છે જેમણે ડરના માર્યા સીધા ડોક્ટરનો સંપર્ક કરી દવા લઈને પ્રાથમિક સારવાર લીધી હતી. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નકલી દારૂ પીધેલા હોવાની શંકા સાથે અનેક દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. દારૂ પીવાની ટેવ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શહેરના ફુલસર વિસ્તારમાંથી એક દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દર્દી અને તેની પત્નીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે ફુલસર વિસ્તારમાં ખુલ્લેઆમ અનેક જગ્યાએ દારૂ મળી રહ્યો છે. એક બાજુ લઠ્ઠાકાંડને પગલે પોલીસ કડકાઈથી કામ લઈ રહી છે અને દારૂના અડ્ડાઓ પર રેડ પાડી રહી છે, તેમ છતાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં દારૂના હાટડા હજુ પણ ધમધમી રહ્યા હોવાનો ખુલાસો આ દર્દીએ કર્યો છે.

    ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કડીમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિક પોલીસ અને જીસ્ઝ્રની ટીમે કુબેરનગરમાં આવેલા એક મકાનમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુનીલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ઘરમાં જ નકલી દારૂ બનાવતા હતા. ઘરમાંથી તપાસ કરતા નકલી દારૂ બનાવવાનો સામાન, તેમજ ખાલી બોટલ પર લગાવવાના સ્ટીકર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે સુનીલની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ ફરાર થઈ ગયો હોવાથી તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર
    Next Article શ્રી મહાકાલેશ્વર જ્યોતિલિંગની કથા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 13:33
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.