Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા
    • Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    • નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    • Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    • Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    • Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    • Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    • Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    જામનગર

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજકોટ રેન્જ ટીમના છ ઇસમોના ઘર અને ડેરીઓ પર દરોડા; ૭,૧૫૦ લિટર શંકાસ્પદ દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી અને ૧૫ કિલો પાવડર મળી આવ્યો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૪

    જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર મેવાસા ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનો કારોબાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે રાજકોટ રેન્જ પોલીસની ટીમે છ અલગ-અલગ ધંધાર્થીઓના રહેણાંક મકાનો અને ડેરીઓ પર દરોડા પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ દૂધ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન આશરે ૭,૧૫૦ લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી તથા ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગને સ્થળ પર બોલાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં લોકોના આરોગ્યને નુકસાન પહોંચે તેવી રોજિંદા ઉપયોગની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને આર્થિક લાભ મેળવતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચના અનુસાર રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કોટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા શંકાસ્પદ ધંધાર્થીઓ અંગે હ્યુમન સોર્સ મારફતે માહિતી એકત્ર કરી તેનું ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.

    દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઇ. સી.એમ. કોટેલીયા તથા સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઈ સાંજવા અને ડૉ. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હરીપર મેવાસા ગામે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસ ટીમે હરીપર ગામના નીચેના શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના રહેણાંક મકાનો અને તેમની નજીક આવેલી અલગ-અલગ ડેરીઓમાં તપાસ હાથ ધરી હતી જેમાં મેરૂભાઈ વીરાભાઈ ભારાઈ, રહે. રબારીપાળો, હરીપર, ૨. અરજણભાઈ હમીરભાઈ હુણ, રહે. હરીપર, ૩. બધાભાઈ બાવનભાઈ ચાવડા, રહે. હરીપર, ૪. મેરૂભાઈ બધાભાઈ વંશ, રહે. રબારીપાળો, હરીપર, ૫. રાણાભાઈ બટુકભાઈ ભારાઈ, રહે. રબારીપાળો, હરીપર, ૬. બોધાભાઈ નાથાભાઈ વંશ, રહે. રબારીપાળો, હરીપર સામે કાર્યવાહી કરાઈ હતી.

    પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ રીતે દૂધ બનાવવાની કામગીરી ચાલતી હોવાનું જણાવી કુલ આશરે ૭,૧૫૦ લિટર દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી અને ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર કબજે કર્યો હતો.

    મળેલા દૂધ અને અન્ય સામગ્રી શંકાસ્પદ જણાતાં તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જરૂરી તપાસ, નમૂના લેવાની કાર્યવાહી તથા લેબોરેટરી પરીક્ષણ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત કાર્યવાહી બાદ દૂધમાં ભેળસેળનો મુદ્દો તપાસના કેન્દ્રમાં આવ્યો છે અને નમૂનાઓના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    Next Article Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    August 24, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 24, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ

    August 24, 2026
    જામનગર

    Jamnagarમાં ઉછીના રૂપિયા પરત માંગતા ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા

    August 24, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ૪ દરોડા ૧૭ જુગારીઓ સામે કાર્યવાહી

    August 24, 2026
    જામનગર

    Jamngar જિલ્લામાં એક જ દિવસમાં દારૂના ૬ દરોડા, ૯ આરોપીઓ સામે કાર્યવાહી

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,300
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 22:40
    Categories
    Latest News

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    August 24, 2026

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 24, 2026
    Search
    Main News

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.