Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત
    મોરબી

    Morbi-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૫

    મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે.પ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં હોલો સેનેટરીના ક્વાર્ટરમાં રહીને કામ કરતા ચંદન અરુણભાઈ પાત્રા (ઉ.વ.૨૫) નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

    બીજા બનાવમાં મોરબીના અણીયારી ગામે રહેતા જયંતીભાઈ લાલજીભાઈ બાવરવા (ઉ.વ.૫૯) વાળાના પત્ની પેરાલીસીસની બીમારીથી પીડાતા હોવાથી હલનચલન કરી સકતા ના હતા જેની ચિંતા હોવાથી મનોમન લાગી આવતા જયંતીભાઈએ પોતાની જાતે ઘરના રસોડામાં છત પરના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો

    ત્રીજા બનાવમાં મોરબીની સરકારી હોસ્પીટલમાં ક્રિષ્ના રાજેશભાઈ સોલંકી (ઉ.વ.૦૯) નામની બાળકીને ઉલ્ટી ઉબકા આવતા હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને બાળકીનું મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ મધ્યપ્રદેશ હાલ ટંકારાના મોટા ખીજડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા અનિલભાઈ રમેશભાઈ પંચોલી (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેત સારવાર માટે ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીએ મૃત જાહેર કર્યા હતા મોરબી અને ટંકારા પોલીસે ચારેય બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં બે સ્થળેથી ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો
    Next Article Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

    August 25, 2026
    મોરબી

    Morbiના મીતાણા નજીક ગાડી ખાલી કરવા બે પક્ષ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ

    August 25, 2026
    મોરબી

    Morbiના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ૮ ઝડપાયા, રૂ ૧.૨૦ લાખ રોકડ જપ્ત

    August 25, 2026
    મોરબી

    Morbiની આંગડીયા પેઢીમાંથી ૬૦ લાખનું આંગડીયુ કરાવી ફોન બંધ કરી બે ઈસમો રફુચક્કર

    August 25, 2026
    મોરબી

    Morbiમાં બે સ્થળેથી ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો

    August 25, 2026
    મોરબી

    Morbiના લૂંટાવદર નજીક કારખાનામાંથી ૪.૨૫ લાખના કોપર વાયરના કેબલની ચોરી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 21:49
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.