Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી તીનપત્તી અને વરલી મટકાના જુગાર પર કાર્યવાહી  રોકડ, ત્રણ મોટરસાયકલ સહિત રૂ. ૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૫

    જામનગર શહેર અને જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત પોલીસે વિવિધ વિસ્તારોમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર, લાલપુર, સિટી એ, સિટી સી, કાલાવડ ગ્રામ્ય, મેઘપર (પડાણા) તથા પંચકોશી બી ડિવિઝન સહિતના પોલીસ મથકો દ્વારા અલગ-અલગ સ્થળોએ કુલ ૧૧ દરોડા પાડવામાં આવ્યા હતા.

    આ કાર્યવાહીમાં તીનપત્તી તેમજ વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા મળી આવેલા કુલ ૫૬ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રોકડ રકમ, ગંજીપત્તાના પાનાં તેમજ ત્રણ મોટરસાયકલ સહિત રૂ. ૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

    જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી રૂ. ૨,૪૭૦ રોકડા કબજે કર્યા હતા. ઉપરાંત સિટી એ ડિવિઝનની સર્વેલન્સ સ્કોડે મોહનનગર આવાસ વિસ્તારમાં દરોડો પાડી સાત શખ્સોને ઝડપી રૂ. ૧૦,૨૫૦ રોકડા કબજે કર્યા હતા.

    સિટી સી ડિવિઝન પોલીસે ગોકુલનગર-અયોધ્યાનગર વિસ્તારમાં પાંચ શખ્સોને ઝડપી રૂ. ૧૨,૨૫૦ રોકડા કબજે કર્યા હતા, જ્યારે સિટી સી ડિવિઝનની સર્વેલન્સ સ્કોડે રણજીતનગરના જુના હુડકો વિસ્તારમાં નવ શખ્સોને ઝડપી રૂ. ૨૫,૩૭૦ની રોકડ રકમ ઉપરાંત ત્રણ મોટરસાયકલ સહિત રૂ. ૧,૦૫,૩૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    પંચકોશી બી ડિવિઝન પોલીસે દડીયા ગામે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી રૂ. ૪૫,૫૪૦ રોકડા કબજે કર્યા હતા.

    લાલપુર તાલુકામાં ટેભડા ગામે વરલી મટકાના જુગારમાં એક શખ્સ સામે કાર્યવાહી કરી રૂ. ૨૩૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે સણોસરા ગામના પાદરમાં એક જ રાત્રે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ નવ શખ્સોને ઝડપી રૂ. ૧૪,૬૦૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

    કાલાવડ ગ્રામ્ય પોલીસે લલોઇ ગામે નદીના હોકળા વિસ્તારમાં દરોડો પાડી સાત શખ્સોને ઝડપી રૂ. ૨,૦૭૦ રોકડા કબજે કર્યા હતા. જામજોધપુર પોલીસે ખરાવાડ વિસ્તારમાં વરલી મટકાના જુગાર અંગે કાર્યવાહી કરી એક શખ્સ પાસેથી રૂ. ૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    મેઘપર (પડાણા) પોલીસે જોગવડ ગામે દરોડો પાડી બે શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી રૂ. ૧૩,૨૫૦ રોકડા કબજે કર્યા હતા.

    આમ, જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે કરેલી સંયુક્ત જુગાર વિરોધી કાર્યવાહીમાં કુલ ૧૧ દરોડા પાડી ૫૬ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોકડ રકમ ઉપરાંત ગંજીપત્તાના પાનાં અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi-રાજકોટ હાઈવે પર સ્કૂલ બસમાં આગ લાગી, તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા
    Next Article Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026
    જામનગર

    Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

    August 25, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા વિસ્તારમાં એક યુવકના માથામાં ધોકો મારી ગંભીર ઇજા કરી

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડા : ૩૩ શખ્સો ઝડપાયા, રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    August 25, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 21:49
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.