Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
    જામનગર

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૫

    જામનગરમાં રૂ.૬૦  હજાર નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. જામનગર તાલુકાના દડીયા ગામના ધર્મેશ નીતિનભાઈ નંદા પાસેથી  માધવ હીરાભાઈ પરમાર દ્વારા  રૂ. ૬૦,૦૦૦ ની રકમ ઉછીની લેવામાં આવી હતી.  તેની  પરત ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક નાણા ના અભાવે બેંક માંથી પરત ફર્યો હતો. આથી   જામનગર ની અદાલતમાં  ફરિયાદ કરવામાં આવી હતી .    જે કેશ જામનગર એડી.ચીફ જેયુડી. મેજિસ્ટ્રેટ એમ માર લાલવાણી ની અદાલતમાં ચાલી જતા ચાલી જતાં આરોપી  ને એક વરસ ની સાદી કેદ ની સજા તથા રૂ.૬૦,૦૦૦ ચેક મુજબ ની રકમ ના દંડ નો હુકમ કરેલ છે. જો દંડ ની રકમ ભરપાઈ કરવામાં આરોપી કસુર કરે તો વધુ ત્રણ માસ ની સાદી કેદ ની સજા નો પણ હુકમ કરેલ છે.  આ કેસ માં ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા તથા કલ્પેન વી.રાજાણી રોકાયા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા
    Next Article વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026
    જામનગર

    Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

    August 25, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા વિસ્તારમાં એક યુવકના માથામાં ધોકો મારી ગંભીર ઇજા કરી

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડા : ૩૩ શખ્સો ઝડપાયા, રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 22:20
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.