Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી
    • બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah
    • Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ
    • Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો
    • Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી
    • ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»CIA ચીફની ગુપ્ત રશિયા મુલાકાતથી વિશ્વભરમાં હડકંપ!
    આંતરરાષ્ટ્રીય

    CIA ચીફની ગુપ્ત રશિયા મુલાકાતથી વિશ્વભરમાં હડકંપ!

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીઆઈએ ડિરેક્ટરની આ મુલાકાત દરમિયાન ધ વોલ સ્ટ્રીટ જર્નલે લીક થયેલી અમેરિકી ગુપ્તચર માહિતીના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો

    Washington, તા.૨૮

    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા નાટો ના કોઈ પણ સભ્ય દેશ પર હુમલો નહીં કરે. તેમનું આ નિવેદન સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફની અચાનક યોજાયેલી મોસ્કો મુલાકાત બાદ સામે આવ્યું છે. રિપોટ્‌ર્સ અનુસાર, રેટક્લિફે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને નાટોના દેશો પર હુમલો કરવા સામે કડક ચેતવણી આપી હતી. ૨૭ ઓગસ્ટે ઓવલ ઓફિસમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે પુતિન સાથે તેમની સરાહનીય વાતચીત થઈ છે અને રશિયા નાટોના કોઈ પણ ક્ષેત્ર પર આક્રમણ કરવાનો ઈરાદો ધરાવતું નથી.જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે રેટક્લિફને મોસ્કો યાત્રા દરમિયાન પુતિનને ખાસ ચેતવણી આપવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે તેમણે આ અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ રશિયા હુમલો નહીં કરે તે બાબતે તેઓ સંતોષ ધરાવે છે. અગાઉ ૨૬ ઓગસ્ટે ટ્રમ્પે રેટક્લિફની આ મુલાકાતને ‘સેમિ-રૂટિન’ ગણાવી હતી અને આ સફર અંગે ચાલતી વિવિધ અટકળોને ફગાવી દીધી હતી.સીઆઈએ ડિરેક્ટરની આ મુલાકાત દરમિયાન ધ વોલ સ્ટ્રીટ જર્નલે લીક થયેલી અમેરિકી ગુપ્તચર માહિતીના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રશિયા નાટો દેશોની એકતા અને તેમની પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ચકાસવા માટે કોઈ યોજના બનાવી રહ્યું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નાટોના સામૂહિક સંરક્ષણ નિયમ અનુસાર જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય, તો અમેરિકા સહિતના તમામ સભ્ય દેશોએ તેની રક્ષા માટે આગળ આવવું ફરજિયાત બને છે.રેટક્લિફની આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે નાટો પર રશિયાના સંભવિત આક્રમણ કરતા યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાના પોતાના પ્રયાસો પર વધુ ભાર મૂક્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ફરીથી રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછીથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે સતત પ્રયાસરત છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleE૨૦ પેટ્રોલ બંધ નહીં થાયઃ જૂના વાહનો માટે E૧૦નો અલગ વિકલ્પ મળશે?
    Next Article IPL જરૂરી પણ રમતમાં ઉંડાણ માટે ટેસ્ટ મહત્વનીઃ Javagal Srinath
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026
    ગુજરાત

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026
    મુખ્ય સમાચાર

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026
    રાષ્ટ્રીય

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 05:41
    Categories
    Latest News

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026

    Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી

    August 28, 2026

    ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 28, 2026
    Search
    Main News

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.