Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ

    August 28, 2026

    મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું

    August 28, 2026

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ
    • મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું
    • સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant
    • “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી
    • Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે
    • હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ
    • ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન ઉગ્ર બની ગયું છે, મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે
    • શું Bangladesh પાકિસ્તાનના ’મક્કા કરાર’માં જોડાશે, રહેમાનના મંત્રી જેદ્દાહમાં સાઉદી અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»CIA ચીફની ગુપ્ત રશિયા મુલાકાતથી વિશ્વભરમાં હડકંપ!
    આંતરરાષ્ટ્રીય

    CIA ચીફની ગુપ્ત રશિયા મુલાકાતથી વિશ્વભરમાં હડકંપ!

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીઆઈએ ડિરેક્ટરની આ મુલાકાત દરમિયાન ધ વોલ સ્ટ્રીટ જર્નલે લીક થયેલી અમેરિકી ગુપ્તચર માહિતીના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો

    Washington, તા.૨૮

    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા નાટો ના કોઈ પણ સભ્ય દેશ પર હુમલો નહીં કરે. તેમનું આ નિવેદન સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફની અચાનક યોજાયેલી મોસ્કો મુલાકાત બાદ સામે આવ્યું છે. રિપોટ્‌ર્સ અનુસાર, રેટક્લિફે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને નાટોના દેશો પર હુમલો કરવા સામે કડક ચેતવણી આપી હતી. ૨૭ ઓગસ્ટે ઓવલ ઓફિસમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે પુતિન સાથે તેમની સરાહનીય વાતચીત થઈ છે અને રશિયા નાટોના કોઈ પણ ક્ષેત્ર પર આક્રમણ કરવાનો ઈરાદો ધરાવતું નથી.જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે રેટક્લિફને મોસ્કો યાત્રા દરમિયાન પુતિનને ખાસ ચેતવણી આપવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે તેમણે આ અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ રશિયા હુમલો નહીં કરે તે બાબતે તેઓ સંતોષ ધરાવે છે. અગાઉ ૨૬ ઓગસ્ટે ટ્રમ્પે રેટક્લિફની આ મુલાકાતને ‘સેમિ-રૂટિન’ ગણાવી હતી અને આ સફર અંગે ચાલતી વિવિધ અટકળોને ફગાવી દીધી હતી.સીઆઈએ ડિરેક્ટરની આ મુલાકાત દરમિયાન ધ વોલ સ્ટ્રીટ જર્નલે લીક થયેલી અમેરિકી ગુપ્તચર માહિતીના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રશિયા નાટો દેશોની એકતા અને તેમની પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ચકાસવા માટે કોઈ યોજના બનાવી રહ્યું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નાટોના સામૂહિક સંરક્ષણ નિયમ અનુસાર જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય, તો અમેરિકા સહિતના તમામ સભ્ય દેશોએ તેની રક્ષા માટે આગળ આવવું ફરજિયાત બને છે.રેટક્લિફની આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે નાટો પર રશિયાના સંભવિત આક્રમણ કરતા યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાના પોતાના પ્રયાસો પર વધુ ભાર મૂક્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ફરીથી રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછીથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે સતત પ્રયાસરત છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleE૨૦ પેટ્રોલ બંધ નહીં થાયઃ જૂના વાહનો માટે E૧૦નો અલગ વિકલ્પ મળશે?
    Next Article IPL જરૂરી પણ રમતમાં ઉંડાણ માટે ટેસ્ટ મહત્વનીઃ Javagal Srinath
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ

    August 28, 2026
    અન્ય રાજ્યો

    મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું

    August 28, 2026
    અન્ય રાજ્યો

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026
    રાષ્ટ્રીય

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026
    અન્ય રાજ્યો

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026
    ખેલ જગત

    હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 19:40
    Categories
    Latest News

    પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ

    August 28, 2026

    મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું

    August 28, 2026

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026

    હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ

    August 28, 2026
    Search
    Main News

    પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ

    August 28, 2026

    મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું

    August 28, 2026

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પંજાબમાં રાજકીય ગતિવિધિઓ વધીઃ Sukhbir Badal અને CR Patil મળ્યા,ચર્ચા તેજ

    August 28, 2026

    મુખ્યમંત્રી Hemant Soren ને આદિવાસી એકતા મહાજુતન રેલીમાં આમંત્રણ અપાયું

    August 28, 2026

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.