Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    • Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    • US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    • Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા
    • Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા
    • હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ
    • Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ
    • Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    વ્યાપાર

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.2
    સોના-ચાંદીના ભાવો સતત મંદીમાં ધકેલાતા રહ્યા હોય તેમ આજે વધુ ગાબડા હતા. સોનુ 1900 રૂપિયા તૂટ્યું હતું. ચાંદીમાં 23007 ગાબડુ હતું. ચોંકાવનારી બાબત એ હતી કે રોકડના ભાવ 10 ગ્રામે 6000થી વધુ નીચા હતા એટલે દાણચોરી-બારોબારનો જંગી માલ ઠલવાતો હોવાની અટકળો છે.

    રાજકોટમાં આજે હાજર સોનાનો ભાવ 1900 તુટીને 156200 હતો. વિશ્વબજારમાં 4326 ડોલર હતું. જ્યારે કોમોડીટી વાયદામાં સોનુ 1025 રૂપિયા ગગડીને 150700 હતું. આ જ રીતે હાજર ચાંદી 2300ના ઘટાડાથી 237200 હતી. વાયદામાં 1895ના ઘટાડાથી 227655 હતી. જ્યારે વિશ્વ બજારમાં ભાવ 64.17 ડોલર સાંપડ્યો હતો.

    વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીની મંદી પાછળ અનેક પરિબળો ભાગ ભજવી રહ્યા છે. અમેરિકાએ મોંઘવારી તથા ડોલરની મજબૂતી મામલે આક્રમક વલણ અપનાવવાનું અને વ્યાજદર વધારાના સંકેતથી ઇફેક્ટ હતી. આ સિવાય ભારત સરકાર સોના-ચાંદીની આયાત જકાત ફરી ઘટાડશે તેવી અટકળોથી પણ માનસ નબળું હતું.

    ઝવેરીઓએ એમ કહ્યું કે માર્કેટમાં બીલ સાથેના તથા બીલ વિનાના (રોકડ વ્યવહાર)ના સોનાના ભાવનો તફાવત સૂચક છે. દાણચોરી-ગેરકાયદે સોનુ મોટા પ્રમાણમાં ઠલવાતું હોવાનું માની શકાય છે. હાજર બીલ સાથેનો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 156200 હતો તે રોકડામાં 149500 બોલાતો હતો. ચાંદીમાં પણ સમાન સ્થિતિ હતી તેમાં 7000 જેવો ભાવફેર હતો.

    સોના-ચાંદીમાં એકધારી મંદી વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં સોનામાં 10500 નીકળી  ગયા છે. જ્યારે ચાંદીમાં અંદાજીત 13000નો ભાવ ઘટાડો થયો હતો. વૈશ્વિક ઘટનાક્રમો માર્કેટમાં ઇફેક્ટ સર્જતા રહે તેવી શક્યતા છે.

    Gold and silver
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    રાષ્ટ્રીય

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026
    વ્યાપાર

    જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો

    September 2, 2026
    સુરત

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,480
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:45
    Categories
    Latest News

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026
    Search
    Main News

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.