Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»‘પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે’, Allahabad High Court’ નું નિવેદન ભારે ચર્ચામાં
    અન્ય રાજ્યો

    ‘પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે’, Allahabad High Court’ નું નિવેદન ભારે ચર્ચામાં

    Vikram RavalBy Vikram RavalSeptember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Allahabad,તા.05

    અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, ‘પોકર (પત્તાની રમત) અને રમી જુગાર નથી. પરંતુ સ્કીલની રમત છે.’ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે.

    જાણો શું છે મામલો

    અહેવાલો અનુસાર, ભારતના બંધારણની કલમ 226 હેઠળ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડ તરફથી અલ્લાહાબાદ  હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે 24મી જાન્યુઆરી 2024 ના રોજ આગ્રા પોલીસ કમિશનરેટના DCP સિટીના કાર્યાલય દ્વારા પસાર કરાયેલા આદેશથી નારાજ થઈને હાઈકોર્ટમાં અરજીમાં દાખલ કરી હતી. અરજદાર દ્વારા ગેમિંગ યુનિટ ચલાવવાની મંજૂરી માટે કરવામાં આવેલી અરજીના સંબંધમાં પસાર કરવામાં આવ્યો હતો. ડીસીપી ઓફિસે પોકર અને રમી માટે ગેમિંગ યુનિટ ચલાવવાની પરવાનગી નકારી હતી.

    અરજદારના વકીલે આ દલીલ કરી

    અરજદારના વકીલે દલીલોને મજબૂત કરવા માટે, આંધ્ર પ્રદેશ વિરુદ્ધ કે.એસ. સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો તેમજ જંગલી ગેમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘પોકર અને રમીની રમત સ્કીલની રમત છે જુગાર નથી.’ અરજદારના વકીલે દલીલ કરી હતી કે પરવાનગી આપવાનો ઇનકાર માત્ર એવી ધારણા પર આધારિત હતો કે આવી રમતો શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે અથવા જુગાર ગણાય છે.

    કોર્ટ સમક્ષ પ્રાથમિક કાનૂની મુદ્દો એ હતો કે, શું પોકર અને રમીને જુગારની પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરી શકાય કે સ્કીલની રમતો તરીકે ઓળખી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે, ‘જુગાર પર પ્રતિબંધ છે તેને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એ પાસાને ધ્યાનમાં લીધા વિના કે પત્તાની રમતો એટલે કે પોકર અને રમી સંપૂર્ણપણે સ્કીલની રમતો છે અને તે જુગાર નથી.’

    અલ્લાહાબાદ  હાઈકોર્ટે વધુ સ્પષ્ટતા કરી કે પોકર અને રમી રમતા ગેમિંગ યુનિટ ચલાવવાની મંજૂરી આપવાથી સત્તાવાળાઓને ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાથી રોકી શકાતી નથી. હાઈકોર્ટે સ્કીલ આધારિત રમતોના મુદ્દે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના નિર્ણયોને ધ્યાનમાં લઈને સંબંધિત ઓથોરિટીને આ બાબતે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીનો નિકાલ કરતી વખતે, હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, ‘અરજદારને સુનાવણીની તક પૂરી પાડ્યા પછી, નિર્ણયની તારીખથી 6 અઠવાડિયામાં સત્તાધિકારે તર્કસંગત આદેશ પસાર કરવો જોઈએ.’

    Allahabad High Court games Poker-and-rummy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.