Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Asian Games 2026ની શાનદાર શરૂઆત
    • Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    • CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    • Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ
    • DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત
    • Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત
    • Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump
    આંતરરાષ્ટ્રીય

    અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જિનપિંગ અમેરિકા પહોંચે એ પહેલા જ યુએસ પ્રમુખે ‘બોમ્બ’ ફોડ્યો

    Beijing, તા.૧૯

    ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાતને લઈને US President Donald Trump મહત્ત્વના નિવેદનો આપ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને આગામી મુલાકાતને લઈને અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે.ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને મને પૂરી આશા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે.

    પ્રમુખ શી સાથે અમારા સારા સંબંધ રહ્યા છે અને તેમની આ મુલાકાત ખૂબ જ સારી રહેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા અલગ-અલગ મહત્ત્વપૂર્ણ કરારો અને સમજુતીઓ થવાની સંભાવના છે.’ ચીન સાથેના વેપાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેના કારણે ચીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકા આવું કરવા માંગતુ ન હતુ.ચીન દ્વારા જાસૂસી કરવાના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પે હળવાશથી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈએ મને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે, કદાચ ચીન આવું કરતું હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.

    મીડિયા રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ શુક્રવારે માહિતી આપી હતી કે પ્રમુખ ટ્રમ્પ આવતા અઠવાડિયે વૉશિંગ્ટન ડીસીની બહાર આવેલા ‘જૉઇન્ટ બેઝ એન્ડ્‌્રૂઝ’ ખાતે પહોંચતી વખતે શી જિનપિંગનું એરપોર્ટ પર જાતે સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ વિદેશી નેતાનું એરપોર્ટ પર અમેરિકન પ્રમુખ દ્વારા સ્વાગત કરવું ખૂબ જ દુર્લભ બાબત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યાત્રા દરમિયાન વ્હાઇટ હાઉસની અંદર સ્વાગત સમારોહ, રોઝ ગાર્ડનમાં સૈન્ય સમીક્ષા અને સાંજના સમયે સ્ટેટ ડિનરનું ભવ્ય આયોજન કરવામાં આવશે.આ સ્ટેટ ડિનરમાં વિશ્વભરની અગ્રણી ટેન્કોલોજી કંપનીઓના સીઇઓ પણ સામેલ થશે. જેમાં એમેઝોનના જેફ બેઝોસ, આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સૅમ આલ્ટમેન, એપલના ટિમ કુક, ટેસ્લાના ઈલોન મસ્ક, એનવીડિયાના જેન્સન હુઆંગ અને ડેલ ટેન્કોલોજીસના માઈકલ ડેલ જેવા દિગ્ગજો સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રેર અર્થ (દુર્લભ ખનિજ)નો પૂરવઠો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે.

    US President Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag
    Next Article H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:04
    Categories
    Latest News

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    Search
    Main News

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.