Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Jammu and Kashmir ભારતનું છે, હતું અને હંમેશા રહેશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir ભારતનું છે, હતું અને હંમેશા રહેશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમિત શાહે પલોડામાં જનસભાને સંબોધિત કરી હતી, આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

    Jammu and Kashmir, તા.૭

    જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યાના એક દિવસ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ’કાર્યકર્તા કોન્ફરન્સ’માં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કલમ ૩૭૦ ક્યારેય પાછી નહીં હટે. શાહે કહ્યું, ’જમ્મુ-કાશ્મીર ભારતનું છે, હતું અને હંમેશા રહેશે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યનો વિકાસ થયો છે અને થશે. આજે કલમ ૩૭૦ અને ૩૫ (છ) ભૂતકાળ બની ગઈ છે. હવે આ આપણા બંધારણનો ભાગ નથી. આ બધું પીએમ નરેન્દ્ર મોદીના તાકાતવર નિર્ણયોને કારણે થયું છે. કલમ ૩૭૦ ઈતિહાસ બની ગઈ છે. અમે તેને ક્યારેય પાછી ખેંચવા દઈશું નહીં.

    ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુના લોકો નક્કી કરશે કે આગામી સરકાર કોની બનશે. આપણે ઘરે ઘરે જઈને લોકોને તેમના વિભાજનકારી એજન્ડા સામે જાગૃતી લાવવી પડશે. રાહુલ બાબા, હું બાબા મનહાસના મંદિરમાં શપથ લઉં છું કે અમે તમને ૩૭૦ પાછી ખેંચવા નહીં દઈએ. અમે તમને ગુર્જર બકરવાલ અને દલિત ભાઈઓનું રિઝર્વેશન ખતમ કરવા નહીં દઈએ.

    અમિત શાહે કહ્યું કે અમે ૭૦ વર્ષથી બાબા અમરનાથના દર્શન કરવાના અમારા અધિકાર માટે લડતા હતા. હવે અમારે ન તો માંગ કરવાની જરૂર છે કે ન તો આંદોલન કરવાની. તમારા મનમાં જે છે તે મોદીજી તમને સીધું આપી રહ્યા છે. અમારા કાર્યકરો ઘરે ઘરે જઈને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું કામ કરે છે.

    જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે એક ધ્વજ, એક બંધારણ હેઠળ આ પહેલી ચૂંટણી છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરને અસ્થિર કરવા માટે અલગતાવાદીઓ અને આતંકવાદીઓના સમર્થકોને મુક્ત કરવા માંગે છે. -કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીરને આતંકવાદની આગમાં ધકેલવા માંગે છે. કાશ્મીરે દાયકાઓ સુધી આતંકવાદનો ભોગ બનવું પડ્યું, મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળમાં આતંકવાદની ઘટનાઓમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

    જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કલમ ૩૭૦ વિશે વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે  શું જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લાગુ થશે? તેના પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે ૩૭૦ અમારી રાજકીય વિચારધારાનો ભાગ છે.

    આ એવી વસ્તુ છે જેના માટે આપણે  બેસી શકતા નથી, આપણે તેને શરણે જઈ શકતા નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે તેને ફરીથી અમલમાં મૂકવું એટલું સરળ નહીં હોય. એવું નથી કે તમે તેને આગામી ૫ વર્ષમાં અમલમાં મુકશો. તે સાચું છે કે તે સમય લેશે પરંતું અમે ૩૭૦ને ફરી પાછી લાવીશું

    Amit-Shah belongs to India Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.