Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સામૂહિક શ્રમદાન દ્વારા સ્વચ્છતા, જનભાગીદારી અને સામૂહિક જવાબદારીનો આપ્યો સંદેશ

    Rajkot તા.૧ઃ

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી તેમજ સ્વચ્છતા પખવાડા૨૦૨૬ ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યું છે. આ અંતર્ગત, ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ થીમ હેઠળ દેશવ્યાપી સામૂહિક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રસંગે સવારે ૦૭૩૦ થી ૦૮૩૦ વાગ્યા દરમિયાન રાજકોટ ડિવિઝનલ કચેરીના મિકેનિકલ સેક્શન પાછળ આવેલા ગ્રાઉન્ડ તેમજ કેન્ટીન ગ્રાઉન્ડ નજીક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    આ સામૂહિક શ્રમદાન કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના, સીનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) શ્રી નરેન્દ્ર સિંહ, સીનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી મેઘરાજ તાતેડ તેમજ આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી દ્વીપ સભાપરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    શ્રમદાન દરમિયાન નિયત વિસ્તારોમાં સફાઈ, કચરો એકત્ર કરવો તેમજ સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સ્વચ્છ કાર્યસ્થળ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત
    Next Article Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સૂચિત રેન્ટ એક્ટ બિલને લઈને વકીલોમાં ભારે રોષ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.