Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    • Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    • Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    • Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    • Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    • મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    • Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    રાષ્ટ્રીય

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે

    New Delhi, તા.૫

    મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumar વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દલીલો બાદ સુપ્રીમ કોર્ટે ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ નકારી દીધી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે.

    ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે મામલામાં ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે જીૈંઇ, ફોર્મ-૬મા ફેરફાર અને ચૂંટણી પંચના ઘણા અન્ય નિર્ણય કાયદામાં નક્કી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવા તેવામાં આવ્યા. અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચ સાથ જોડાયેલા કાયદા પ્રમાણે નિર્ણય સર્વસંમત્તિથી કે બહુમતથી લેવા જોઈએ.

    આ અરજી સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ દાખલ કરી છે. રાકેશ કુમાર તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ રજૂ થયા. તેમણે જનપ્રતિનિધિત્વ કાયદાના મૂળ સ્વરૂપ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સાથે કલમ ૧૦(૨) અને ૧૦(૩) નો હવાલો આપ્યો.

    વિકાસ સિંહે દલીલ કરી કે નવા કાયદાએ મુખ્ય ચૂંટણી કમિશનરને ખુબ શક્તિશાળી બનાવી દીધા છે. તેમણે કહ્યું કે ઝ્રઈઝ્રને નિવૃત્તિ બાદ પણ તપામાંથી સંરક્ષણ આપવામાં આવ્યું છે. સિંહે કહ્યું- પ્રધાનમંત્રી સુધીને આવી ઇમ્યુનિટી નથી. ત્યાં સુધી કે જજોને પણ આવું સંરક્ષણ મળ્યું નથી.

    તેના પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે પદ પર રહેતા સંરક્ષણ પહેલાથી કાયદામાં હતું. સિંહે જવાબ આપ્યો કે હવે કાયદા નિવૃત્તિ બાદ પણ સુરક્ષા આપે છે. ઝ્રત્નૈંએ કહ્યું કે સંબંધિત કાયદાને પડકારનાર કેસ પહેલાથી પેન્ડિંગ છે. વિકાસ સિંહે કહ્યુ કે તેઓ આ મામલામાં કાયદાને પડકારી રહ્યાં નથી, પરંતુ તે જોવા ઈચ્છે છે કે ચૂંટણી પંચમાં શું થઈ રહ્યું છે. અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે સ્પષ્ટ સંકેત આપ્યો કે જો ચૂંટણી પંચનો જવાબ જોયા બાદ સાબિત થાય છે કે નિયમ અને સર્વસંમત્તિને નજરઅંદાજ કરી નિર્ણય લેવામાં આવ્યો તો, કોર્ટ તે નિર્ણયને પલટવામાં સંકોચ કરશે નહીં.

    સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું- નોટિસનો જવાબ આવવા દો. જો ચૂંટણી પંચ અને રેકોર્ડથી તે સામે આવે છે કે અમુક નિર્ણય ત્રણ સભ્ય પંચની સર્વસંમત્તિ/બહુમત વગર એક તરફી લેવામાં આવ્યા છે, તો અમે તે બધા નિર્ણયને રદ્દ કરી નાખીશું. સીનિયર વકીલ વિકાસ સિંહે સુનાવણી પૂરી થવા સુધી ઝ્રઈઝ્રની શક્તિઓ સસ્પેન્ડ કરવા કે તેમની શક્તિઓ પરત લેવાની માગ કરી. સીનિયર વકીલ મેનકા ગુરૂસ્વામીએ તેની સાથે જોડાયેલી અરજીમાં ફોર્મ ૬મા કરવામાં આવેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા અને જીૈંઇમાં મોટી ખામીઓનો આરોપ લગાવ્યો. કોર્ટે આ મામલાને એક સાથે જોડી લીધો હતો. સીનિયર એડવોકેટ મેનકા ગુરૂસ્વામીનું કહેવું છે કે આ પડકાર એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચૂંટણી પંચના કામકાજ સાથે જોડાયેલો છે. તો ઝ્રઈઝ્રના આચરણ પર સવાલ ઉઠાવનારી પોતાની દલીલો પર અડગ છે.

    તેમણે કોર્ટને કહ્યું- અમે આ દેશમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માહોલમાં મોટા થયા છીએ. આજે તેવી સ્થિતિ નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું- અમે પણ અમારૂ હોમવર્ક કરીએ છીએ. અમે પણ આ મામલા વિશે જાણીએ છીએ.

    Gyanesh Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    Next Article Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    રાષ્ટ્રીય

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    રાષ્ટ્રીય

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:22
    Categories
    Latest News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.