Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Robot જો ઘરમાં કચરા-પોતાં કરી શકે તો સાઉથની ફિલ્મમાં હીરોઇન કેમ ન બની શકે ?
    ટેક્નોલોજી

    Robot જો ઘરમાં કચરા-પોતાં કરી શકે તો સાઉથની ફિલ્મમાં હીરોઇન કેમ ન બની શકે ?

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026Updated:October 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૬

    રોબોટિક ટેકનોલોજીની હરણફાળના આજકાલના જમાનામાં રોબોટ પાસે ઘણાં કામો કરાવાઇ રહ્યાં છે. ઘરમાં કચરા-પોતાં કરવા માટે સુજ્ઞ ગૃહિણીઓ આજકાલ રોબોટનો ઉપયોગ કરીને રાહતનો નવો શ્વાસ લઇ રહી છે, તો પછી ફિલ્મના અભિનયની કામગીરી પણ રોબોટ કેમ ન કરી શકે? ચીન અને કેટલાં પૂર્વનાં દૂરૃ-સુદૂરનાં દેશોએ પોતાની આર્મીમાં રોબોટ ટ્‌્રુપ રાખવાનું શરૂ કર્યું છે. આપણે ત્યાં દક્ષિણની સિનેમા ઘણી બધી રીતે બોલીવુડ કરતાં આગળ દોડતી રહી છે. કન્નડ સિનેમા ટૂંક સમયમાં એક નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. કન્નડ સિનોમાએ નવો પ્રયોગ કરીને રોબોટને એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પેશ કર્યો છે.  આગામી કન્નડ ફિલ્મ “લંબોદરા ૨.૦” ના નિર્માતાઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્ય ભૂમિકામાં કોઈ માનવીને લેવામાં આવ્યો નથી. પહેલીવાર તેમાં હ્યુમનોઇડ રોબોટ રજૂ કરાઇ રહ્યો છે.

    આ પગલું વિજ્ઞાન-કથા શૈલીમાં એક નવા સીમાચિહ્નરૂપ છે. ફિલ્મનું શૂટિંગ ગયા જાન્યુઆરીમાં શરૂ થયું હતું, અને દિગ્દર્શક સિમ્પલ સુનીએ તાજેતરમાં તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. પાત્રોનો પરિચય આપતા, દિગ્દર્શક સિમ્પલ સુનીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મના હ્યુમનોઇડ રોબોટની એક ઝલક પણ શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં, સુનીએ લખ્યું, “જિયાને મળો, જે બેંગલુરુના માચાની રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી હ્યુમનોઇડ રોબોટ છે. ભારતીય સિનેમામાં પહેલીવાર, ‘લંબોદરા ૨.૦’ માં એક વાસ્તવિક હ્યુમનોઇડ રોબોટ સ્ક્રીન પર પાત્ર ભજવે છે. જિયા રોબોટ ભજવતી અભિનેત્રી નથી. તે એક રોબોટ છે. ભારતીય સિનેમાના ભવિષ્યમાં આપનું સ્વાગત છે.”જો કે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી નથી. બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ આ ફિલ્મ સાથે કન્નડ સિનેમામાં પદાર્પણ કરી રહ્યા છે. “લંબોદરા ૨.૦” માં રોબોટ હોવાના પ્રચારને પગલે જ આ ફિલ્મ જમાવટ કરી જાણે તો નવાઇ નહીં.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCinema હિંસા એક ડ્રગ જેવી બની ગઈ છે, ગાંધીવાદ તેનું એન્ટિડોટ છે
    Next Article Jennifer વિંગેટે ૪૧ વર્ષે બીજાં લગ્ન કર્યાં ને એ ગુપ્ત રાખ્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મંગળ પર મળી 3 કિલોમીટર લાંબી બરફની દિવાલ

    November 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    America પર ટેકનોલોજી આફત,હવે NSA -એપલ સર્વિસ ડાઉન

    November 18, 2026
    મનોરંજન

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    મનોરંજન

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026
    મનોરંજન

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026
    મનોરંજન

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,691
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,813
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,684
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-11-2026 20:09
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.