Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ

    October 30, 2026

    Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી

    October 30, 2026

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ
    • Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી
    • સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું
    • Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી
    • Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે
    • Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા
    • Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા
    રાજકોટ

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૩૦

    પાટણવાવ પોલીસ મથકની હદમાં આવતા નાગલખડા ગામની સીમમાં આવેલી વાડીમાં ધમધમતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી સાત મહિલા સહિત કુલ ૧૧ આરોપીઓને રૂા. ૧૨.૨૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કેટલા સમયથી આ જુગારધામ ચાલતુ હતું તે અંગે હવે પોલીસ તપાસ કરશે.

    એલસીબીના પીએસઆઈ કે.એમ. ચાવડાને એવી માહિતી મળી હતી કે સિરાજ નુરમામદ સમા (રહે. હાડફોડી ગામ, તા. ઉપલેટા) તેના જ ગામના જાવીદ ગફારભાઈ સમા સાથે મળી નાગલખડા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં જુગારધામ ચલાવે છે. જેના આધારે ગઇકાલે રાત્રે દરોડો પાડયો હતો.

    સ્થળ પરથી સંચાલક સિરાજ, ઇમરાન આમદ મંધરા (રહે. જૂનાગઢ), ધર્મેશ મનુભાઈ ગોહેલ (રહે. રાજકોટ), સિકંદર હુસેન પઠાણ (રહે. જૂનાગઢ), હંસાબેન ધનજીભાઈ પરમાર (રહે. જામનગર), રેશ્માબેન ઇમરાન મંધરા (રહે. જૂનાગઢ), નયનાબેન રાજેશભાઈ બૂધ (રહે. જામનગર), એકતાબેન ઉર્ફે અંકિતાબેન જીજ્ઞોશ મણવર (રહે. રાજકોટ), રેશ્માબેન હારૂનભાઈ ઠેબા (રહે. ઉપલેટા), વર્ષાબા પુષ્પરાજસિંહ ચુડાસમા (રહે. રાજકોટ) અને ભારતીબેન તુલસીભાઈ રાઠોડ (રહે. પોરબંદર) ઝડપાયા હતા.જ્યારે જાવીદ નાસી જતાં તેને વોન્ટેડ દર્શાવ્યો છે. પટ્ટમાંથી રૂા. ૫.૬૮ લાખની રોકડ મળી હતી. જેના પરથી મોટાપાયે જુગાર રમાતો હોવાનુ સ્પષ્ટ બન્યું છે. પાંચ મોબાઇલ ફોન, અર્ટિગા કાર પણ કબજે કરાઇ હતી. સંચાલક સિરાજ સામે જુગારનો એક, ઇમરાન સામે પણ જુગારનો એક ગુનો નોંધાયો છે. હંસાબેન સામે જુગારના ચાર, નયનાબેન સામે પણ ચાર, રેશ્માબેન સામે પાંચ, ભારતીબેન સામે ચાર અને વોન્ટેડ જાવીદ સામે એક ગુનો નોંધાયો છે. જેના પરથી સ્પષ્ટ છે કે મોટાભાગના આરોપીઓ જુગાર રમવાના શોખીન છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં
    Next Article Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    October 30, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026
    રાજકોટ

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    રાજકોટ

    Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત

    October 29, 2026
    રાજકોટ

    Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:11
    Categories
    Latest News

    Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ

    October 30, 2026

    Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી

    October 30, 2026

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    October 30, 2026

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Search
    Main News

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ

    October 30, 2026

    Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી

    October 30, 2026

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.