Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ
    • Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !
    • Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર
    • Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    • Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    જૂનાગઢ

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલન જોશી દ્વારા)

    Keshod તા.૧ઃ

    Keshodમાં એક યુવતીને તાંત્રિક વિધિના નામે અંધશ્રદ્ધા અને લોભની જાળમાં ફસાવી આચરવામાં આવેલ દુષ્કર્મ કેસમાં કેશોદ કોર્ટ એ  મહત્વનો ચુકાદો આપતા યુવતી પર અત્યાચાર ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા ફટકારી છે.

    કેસની વિગતો મુજબ, કેશોદ તાલુકામાં સને ૨૦૨૩ માં ૧૦ ડિસેમ્બરના રોજ કેટરિંગ સર્વિસમાં કામ કરતી એક યુવતીને આરોપી એ તાંત્રિક વિધિ દ્વારા પૈસાનો વરસાદ થવાની અને અઢળક સંપત્તિ મેળવવાની ખોટી લાલચ આપવામાં આવી હતી. અને લાલચમાં આવી ગયેલી યુવતી અંધશ્રદ્ધા અને લોભની જાળમાં ફસાઈ હતી ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત યોજના મુજબ કેશોદ બસ સ્ટેશને બોલાવી હતી. અને ત્યાંથી યુવતીને પ્રથમ ટીનમસ ગામની વાડીએ લઈ ગયા બાદ, મુખ્ય આરોપી સાગર ભુવાજીએ તાંત્રિક વિધિ કરવાના બહાને યુવતી સાથે અડપલાં કરી છેડતી કરી હતી. ત્યારબાદ આરોપીઓ તેણીને મેસવાણ ગામની સીમમાં આવેલી બીજી વાડીએ લઈ ગયા હતા. ત્યાં એક બંધ રૂમમાં ખાટલા પર અગરબત્તી અને ધૂપ પ્રગટાવી વિધિના બહાને મુખ્ય આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. અમે યુવતીને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કરવામાં આવી હતી. આ ઘટના અંગે હિંમત દાખવી ભોગ બનનાર યુવતીએ  કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધમકી હેઠળ ગુનો નોંધાવ્યો હતો

    દરમિયાન આ કેસ કેશોદની સેશન્સ કોર્ટમાં ચાલી જતા, સરકાર પક્ષ દ્વારા કરાયેલ ધારદાર દલીલો, મેડિકલ પુરાવાઓ તથા પીડિતાની જુબાની, તમામ દસ્તાવેજો અને સાક્ષીઓની ઝીણવટભરી ચકાસણી બાદ અદાલતે મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ભુવાજીને ભારતીય દંડ સંહિતા ()ની કલમ ૩૭૬ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કેદની સખત કેદ અને રૂ. ૫૦,૦૦૦નો રોકડ દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે. જ્યારે આ કેસના અન્ય ૭ આરોપીઓને શંકાનો લાભ આપી,  નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

    Keshod
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    Next Article Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    જૂનાગઢ

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026
    જૂનાગઢ

    Junagadh: સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ

    October 27, 2026
    જૂનાગઢ

    Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત

    October 21, 2026
    જૂનાગઢ

    આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃ બેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

    October 21, 2026
    જૂનાગઢ

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ, જી.આર.ડી. મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 20:15
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026
    Search
    Main News

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Pm Modi ન બની શક્યા હોત : રાહુલ ગાંધી

    November 1, 2026

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    November 1, 2026

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.