મેષ (અ, લ, ઈ): દિવસ ઉત્સાહ અને નવી તકો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિની પ્રશંસા થશે. મિલકત સંબંધિત જૂના વિવાદો ઉકેલાઈ શકે છે.
વૃષભ (બ, વ, ઉ): કામકાજમાં સ્થિરતા અને સંતોષ જળવાઈ રહેશે. ભાગ્ય અને પુરુષાર્થ બંનેનો સાથ મળવાથી અઘરા કાર્યો સરળ બનશે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે.
મિથુન (ક, છ, ઘ): વાતચીતમાં સ્પષ્ટતા અને સંયમ રાખવો જરૂરી છે. ઓફિસ કે વેપારમાં નાની બાબતોમાં વિવાદ ટાળવો. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
કर्क (ડ, હ): લાગણીઓના આવેગમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો. વેપારમાં નવા વિચારો અને સર્જનાત્મકતાના બળે લાભ થશે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી.
સિંહ (મ, ટ): તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણોમાં વૃદ્ધિ થશે. સરકારી કે વહીવટી અટવાયેલા કામોમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
કન્યા (પ, ઠ, ણ): આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે કામ પૂરું કરવાનો દિવસ છે. બજેટ ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો શ્રેષ્ઠ દિવસ છે.
તુલા (ર, ત): ભાગ્યનો સાથ મળશે અને અટકેલા નાણાં અચાનક પરત મળવાના યોગ છે. વ્યવસાયિક સંબંધો મજબૂત બનશે. ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.
વૃશ્ચિક (ન, ય): વાહન ચલાવતી વખતે અથવા મુસાફરીમાં ઉતાવળ ન કરવી. જોખમી નાણાકીય નિર્ણયોથી દૂર રહેવું. દિવસના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચારથી રાહત મળશે.
ધન (ભ, ધ, ફ, ઢ): પ્રગતિ અને લાભ માટે ઉત્તમ દિવસ છે. લાંબા ગાળાના આયોજનો માટે સમય સાનુકૂળ છે. નોકરી કે વ્યવસાયમાં નવી દિશા મળી શકે છે.
મકર (ખ, જ): સ્પર્ધાત્મક માહોલમાં તમારી કુનેહ રંગ લાવશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં રાહત મળવાના સંકેત છે. વિરોધીઓ સામે તમારી સ્થિતિ મજબૂત બનશે.
કુંભ (ગ, શ, સ, ષ): બૌદ્ધિક ચર્ચાઓ અને નવી યોજનાઓ માટે ઉત્તમ દિવસ છે. સંતાનોના શિક્ષણ સંબંધી ચિંતા દૂર થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે.
મીન (દ, ચ, ઝ, થ): ભૌતિક સુખ-સુવિધાઓ અને પારિવારિક શાંતિમાં વધારો થશે. પ્રોપર્ટી કે વાહન સંબંધી કાર્યોમાં પ્રગતિ થશે. કાર્યસ્થળે તમારા વિચારોની કદર થશે.
Trending
- આજનું રાશિફળ
- Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
- Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
- Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
- Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
- Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા
- Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
- અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી

