Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    • Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    • UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    • 2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા
    • Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ
    • રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી
    • એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૨૭

    અમેરિકાના પૂર્વ ભાગમાં થૅન્ક્સગિવિંગના સમયે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. ભારે પવન, મૂશળધાર વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને તહેવારની મુસાફરી પર માઠી અસર પડી છે. હવામાન વિભાગે આ સ્થિતિને તાજેતરના ઈતિહાસના સૌથી મોટા થૅન્ક્સગિવિંગ તોફાન તરીકે વર્ણવી છે.વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઇટ પૉવર આઉટેજના અહેવાલ મુજબ, ગુરુવાર સાંજ સુધીમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આશરે નવ લાખ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર પૅન્સિલવેનિયામાં ૨.૧૩ લાખથી વધુ, વર્જિનિયામાં ૧.૫ લાખથી વધુ અને મિસૂરીમાં લગભગ ૧.૨ લાખ ગ્રાહકોને વીજળી મળી શકી ન હતી. વર્જિનિયામાં આશરે બે લાખ અને મૅરીલૅન્ડમાં ૧.૭૭ લાખ ઘરો તથા વેપારી સંસ્થાઓમાં અંધારપટ છવાયો હતો.પૂર્વ કિનારાના વિસ્તારોમાં ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ડેલાવેર, ન્યૂ જર્સી અને દક્ષિણ-પૂર્વ પૅન્સિલવેનિયામાં વૃક્ષો અને વીજ લાઇનો તૂટી પડવાથી મોટા પાયે વીજ કાપ સર્જાયો છે.થૅન્ક્સગિવિંગના સમયે આવેલા આ તોફાને હવાઈ પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સમગ્ર દેશમાં સેંકડો ફ્લાઇટ્‌સ રદ થઈ છે અને હજારો ફ્લાઇટ્‌સ મોડી પડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો ઍરપૉર્ટ પર અટવાઈ ગયા છે. ફ્લાઇટઅવેરના ડેટા અનુસાર ગુરુવારે અમેરિકન હવાઈ મથકો પર ૩૫૦થી વધુ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી અને લગભગ ૭૦૦ ફ્લાઇટ્‌સમાં વિલંબ થયો હતો.થૅન્ક્સગિવિંગ આસપાસના સાત દિવસ દરમિયાન ૮.૧૫ કરોડ અમેરિકનો ઓછામાં ઓછા ૫૦ માઇલ દૂર પ્રવાસ કરવાના હતા. નેશનલ વેધર સર્વિસે પૂર્વ કિનારે ભારે વરસાદ, તેજ પવન અને વ્યાપક પૂરની ચેતવણી આપી છે તથા ઇન્ટરસ્ટેટ-૯૫ કૉરિડૉર પર ૫૦ માઇલ પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ જર્સીના ગવર્નરે કટોકટી જાહેર કરી છે અને ન્યૂયૉર્કના કેટલાક ભાગોમાં પણ કટોકટીના પગલાં લાગુ કરાયા છે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅનંત અંબાણી સાથેની રીલ પર Shah Rukh Khanની નોટિસ, યુટ્યુબરે આપ્યો જવાબ
    Next Article UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026

    UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

    November 27, 2026

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    November 27, 2026

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.