Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    • 16 જુલાઈનું રાશિફળ
    • Sonam Wangchuk ની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું, કેન્દ્ર અને દિલ્હી સરકારોને નોટિસ ફટકારી
    • પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Esha Gupta એ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી
    મનોરંજન

    Actress Esha Gupta એ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર અને ઈશા ગુપ્તા  ફેશનસેન્સ અને આઉટફિટના મામલે એકબીજાને ટક્કર આપે છે

    Mumbai, તા.૮

    બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ એવી છે જે ફિલ્મોને કારણે થતી ચર્ચા કરતા એના આઉટફિટને કારણે વધારે ચર્ચામાં રહે છે. એ પછી મલાઈકા અરોરા હોય, જાહ્નવી કપૂર હોય કે પછી ઈશા ગુપ્તા. ફેશનસેન્સ અને આઉટફિટના મામલે આ ત્રણેય એક્ટ્રેસ એકબીજાને ટક્કર મારે એમ છે. ઈશા ગુપ્તા ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે, આ વખતે તેણે જે આઉટફિટ પહેર્યા હતા એની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. આ ફોટોમાં તેણે બોલ્ડનેસની હદપાર કરી દીધી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શૅર કરીને ઈશાએ ફેન્સને પાગલ કર્યા હતા, આ પછી દરેક સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આઉટફીટની ચર્ચા થઈ રહી છે. આ ફોટોમાં ઈશાએ ઝાળીવાળુ ગાઉન પહેર્યુ છે જેમાં નીચેનો ભાગ પ્રોપરલી કવર થયેલો છે. પણ ટોપ પરથી ફેન્સની નજર હટતી નથી. આ એક લેવેન્ડર પિંક કલર્ડ સ્ટનિંગ શેરલેસ ગાઉન છે. જેના પર ફ્લોરલ અને ઈન્ટ્રીકેટ નેટવર્ક કરવામાં આવ્યું છે. એનો આ લૂક ક્લાસિક અને બોલ્ડ દેખાઈ રહ્યો છે. વિન્ટેજ વાઈબ્સ સાથે આ લૂક પર ફેન્સ દિલવાળા ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. આ એક બોડી હગિંગ ગાઉન છે. જેમાં દરેક પાર્ટ સાથે કટ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બોટ નેકલાઈન્સ પેટન અને કોલરબોન એના અંદાજમાં વધારો કરે છે. આ ગાઉન ખભા પાસેથી એકદમ ફીટ છે. બોડી ફિટિંગ ગાઉનમાં ઈશાનું ફીગર સંપૂર્ણ રીતે દેખાઈ રહ્યું છે. વિન્ટેજ લૂક સાથે અલગ વાઈબ્સ આપી રહી છે. સાઈડ લૂકમાં એના પર જ્યારે સનલાઈટ પડે છે ત્યારે અલગ અંદાજથી દીપી ઊઠે છે. આ લૂકમાં એની શાર્પ લો લાઈન અને સાઈડ કટ દેખાઈ રહી છે. અન્ય એક ફોટોમાં તે બારી પાસે મસ્ત પોઝ આપી રહી છે. કાયમ પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેલી ઈશા ગુપ્તાનું પિંક કલરનું ગાઉન જ્વેલરી લૂક સાથે પૂર્ણ થયું છે. લૂકમાં કોઈ જ પ્રકારનું મિસમેચિંગ નથી. માત્ર ઈયરરિંગ પહેરીને તેણે ફોટો ક્લિક કરાવ્યો હતો. તેનો હોટ અને બોલ્ડ લુક કોઈપણ રીતે ઢંકાઈ ન જાય. તેણે આ લુક સાથે ફક્ત મેચિંગ ફૂલ આકારના ઈયરરિંગ્સ પહેર્યા હતા.

    Actress Esha Gupta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ધુરંધર’ પછી પહેલી વાર Akshaye Khanna વિગ વગર દેખાયા; બોની કપૂરે અદ્રશ્ય ફોટો શેર કર્યો

    July 15, 2026
    મનોરંજન

    South Cinema Superstar Junior NTR રાજકારણમાં પ્રવેશ કરવાનો કોઇ ઇરાદો નથી

    July 15, 2026
    ખેલ જગત

    ભારતીય ટીમને ચીયર કરવા માટે Kriti Sanon પહોંચી, કબીર બાહિયા સાથે જોવા મળી

    July 15, 2026
    મનોરંજન

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026
    મનોરંજન

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026
    મનોરંજન

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026

    16 જુલાઈનું પંચાંગ

    July 15, 2026

    16 જુલાઈનું રાશિફળ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.