Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    October 1, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ
    • સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi
    • Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી
    • Prabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો
    • Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા
    • Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ
    • Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ
    • Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧

    Ahmedabadની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બનેલી કથિત અશોભનીય ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ગર્લ્સ હોસ્ટેલની સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિક દ્વારા વિદ્યાર્થિનીઓ સામે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

    આ મામલે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરતાં વિદ્યાર્થીઓએ આજે ૧ ઓક્ટોબરે ‘બ્લેક ડે’ તરીકે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

    વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટી કેમ્પસમાં સીધો વિરોધ કરવો મુશ્કેલ લાગતાં સોશિયલ મીડિયા મારફતે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને એકત્ર થવા અને ૧ ઓક્ટોબરે કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ બાદ આજે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં એકઠા થઈને ઘટનાની નિંદા કરી હતી. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા હતા.

    વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, ગર્લ્સ હોસ્ટેલના એચ-૪ બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓની સામે નવા બની રહેલા એચ-૫ બ્લોકમાં કામ કરતા શ્રમિકના કથિત અશોભનીય વર્તન અંગે ફરિયાદ કરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓએ ઘટનાનો વીડિયો પણ યુનિવર્સિટી સમક્ષ રજૂ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, ફરિયાદ બાદ પણ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

    આ ઉપરાંત, એક ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના કપડાં અંગે ટિપ્પણી કરવામાં આવી હોવાનો પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા આવવાની બાકી છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઘટનાની ફરિયાદ બાદ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં લીલા રંગની નેટ લગાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓનો સવાલ છે કે માત્ર નેટ લગાવવાને બદલે ફરિયાદમાં ઉલ્લેખિત વર્તન અંગે જવાબદારી નક્કી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.

    આજે વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વિરોધનો હેતુ ઘટનાની નિંદા કરવો અને યુનિવર્સિટી તંત્ર સમક્ષ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવા માટે રજૂઆત કરવાનો છે.હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી સત્તાવાર નિવેદન અને કથિત ઘટનાની તપાસ અંગેની વિગતો સામે આવવાની બાકી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ પણ ઉપલબ્ધ નથી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો
    Next Article નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:53
    Categories
    Latest News

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    October 1, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી

    October 1, 2026

    Prabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો

    October 1, 2026

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    October 1, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.