Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬

    August 25, 2026

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬
    • Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત
    • Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ
    • Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે
    • Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ
    • બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી
    • Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે
    • Jamnagar નજીક ચેલા વિસ્તારમાં એક યુવકના માથામાં ધોકો મારી ગંભીર ઇજા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે
    મનોરંજન

    Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં થવાનું હતું તે હવે મુંબઇમાં આટોપી લેવામાં આવશે : આ એક સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મ હશે

    Mumbai, તા.૨૫

    અજય દેવગણ તેની આગામી ફિલ્મ ‘ગૃહપ્રવેશ’માં નેગેટિવ ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અગાઉ અજય દેવગણે ૨૧ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘કાલ’માં નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યો હતો. ‘ગૃહ પ્રવેશ’ ફિલ્મ ગરૂડ પુરાણ પર આધારીત હોવાનું જાણવા મળ્યું છે. આ એક સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મ હશે.‘દૃશ્યમ‘ ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકના પ્રોડક્શન બેનર તળે જ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નિર્દેશન રોહિત જુગરાજ કરી રહ્યા છે. નિર્માતાઓ ગયા મહિને માર્ચમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાના હતા પણ ‘રેન્જર’ ફિલ્મના શૂટિંગને કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ આવતાં મહિને શરૂ કરવામાં આવશે. ફિલ્મને એક જ શેડયુઅલમાં બ્રિટનમાં શૂટ કરવાની મૂળ યોજના હતી. પણ હવે ફિલ્મ મોડી પડી રહી હોઇ નિર્માતાએ આ ફિલ્મનું શૂટિંગ હવે મુંબઇમાં જ ઝડપભેર આટોપી લેવાનું નક્કી કર્યું છે. જેથી ફિલ્મની ટીમનું કામ આસાન બની રહે.

    Ajay Devgn negative role
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAkshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ
    Next Article Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોવિંદા સાથે વિવાદ વચ્ચે Sunita Ahuja પહોંચ્યા ખાટૂ શ્યામના શરણે, બાલાજી ધામમાં પણ કર્યા દર્શન

    August 25, 2026
    મનોરંજન

    સ્ત્રીનો તેની સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાં દ્વારા માપવો જોઈએ નહીં,Kriti Sanon

    August 25, 2026
    મનોરંજન

    Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા

    August 25, 2026
    મનોરંજન

    Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

    August 25, 2026
    મનોરંજન

    Don 3 વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

    August 25, 2026
    મનોરંજન

    Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 20:48
    Categories
    Latest News

    Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬

    August 25, 2026

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આ વર્ષે લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬

    August 25, 2026

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.