Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત
    • Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ
    • Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે
    • Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ
    • બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી
    • Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે
    • Jamnagar નજીક ચેલા વિસ્તારમાં એક યુવકના માથામાં ધોકો મારી ગંભીર ઇજા કરી
    • નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ
    મનોરંજન

    Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિદેશના અનેક ક્રૂ મેમ્બર્સ હોવાથી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે. તેનો થોડો હિસ્સો મુંબઈમાં શૂટ થશે

    Mumbai, તા.૨૫

    અક્ષય કુમારે લંડનમાં તેની આગામી ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર ખુદ આ ફિલ્મનો સહ નિર્માતા પણ છે. આ ફિલ્મમાં લશ્કરી શિસ્ત સાથે એલિયન પ્રાણીથી જીવ બચાવવાની કહાની રજૂ કરવામાં આવશે.ફિલ્મમાં કોઇ કસર બાકી ન રહે તે માટે એલિયન બનાવવા માટે હોલિવૂડના ક્રિયેચર ઇફેક્ટસ ડિઝાઇનર એલેક ગિનીસની સેવાઓ લેવામાં આવશે. આ ઉપરાંત બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટુમ્બર પણ એક્શન ડિઝાઇન પર દેખરેખ રાખશે. એલેક ગિનીસે ‘એલિયન’ ફિલ્મમાં તેના કામનો પરિચય આપ્યો હતો.વિદેશના અનેક ક્રૂ મેમ્બર્સ હોવાથી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે. તેનો થોડો હિસ્સો મુંબઈમાં શૂટ થશે. મોટાભાગે આવતાં વર્ષે આ ફિલ્મ રીલિઝ કરી દેવાશે.

    Akshay Kumar survival thriller Samuk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDon 3 વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી
    Next Article Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોવિંદા સાથે વિવાદ વચ્ચે Sunita Ahuja પહોંચ્યા ખાટૂ શ્યામના શરણે, બાલાજી ધામમાં પણ કર્યા દર્શન

    August 25, 2026
    મનોરંજન

    સ્ત્રીનો તેની સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાં દ્વારા માપવો જોઈએ નહીં,Kriti Sanon

    August 25, 2026
    મનોરંજન

    Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા

    August 25, 2026
    મનોરંજન

    Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

    August 25, 2026
    મનોરંજન

    Don 3 વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

    August 25, 2026
    મનોરંજન

    Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 20:48
    Categories
    Latest News

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.