Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    • Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
    • Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
    • ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા
    • Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    • રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rajasthan Royals ની હાર પર મેચ ફિક્સિંગના આરોપો
    ખેલ જગત

    Rajasthan Royals ની હાર પર મેચ ફિક્સિંગના આરોપો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    IPL 2025 ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારી ગઈ. આ પાછી એક વિવાદ શરુ થયો છે. રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો લાગવા લાગ્યા છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) ની એડહોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ કહ્યું કે આ મેચમાં ચોક્કસપણે કંઈક ખોટું થયું છે.

    મેચની વાત કરીએ તો, રાજસ્થાનને 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને છેલ્લી ઓવરમાં તેને જીતવા માટે ફક્ત 9 રનની જરૂર હતી, એમાં પણ તેમની પાસે 6 વિકેટ બાકી હતી. પરંતુ લખનઉના બોલર અવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને રાજસ્થાન 2 રનથી હારી ગયું. આ હાર બાદ જ રાજસ્થાનની ટીમ પર પ્રશ્નો ઉભા થયા છે.

    જયદીપ બિહાણીને આ હાર અંગે શંકા વ્યક્ત કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યા છે કે ટીમ પોતાના જ ઘર આંગણે કેવી રીતે હારી ગઈ? તેમણે યાદ અપાવ્યું કે 2013 ની શરૂઆતમાં, રાજસ્થાનના કેટલાક ખેલાડીઓ સ્પોટ-ફિક્સિંગમાં સામેલ હતા અને ટીમનો ઇતિહાસ થોડો વિવાદાસ્પદ રહ્યો છે.

    આ ઉપરાંત જયદીપ બિહાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે ફ્રેન્ચાઇઝના માલિક રાજ કુન્દ્રા પણ અગાઉ સટ્ટાબાજીના કેસમાં ફસાઈ ચૂક્યા છે અને તેના કારણે ટીમને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

    આ વખતે પણ તેમણે BCCI પાસે માંગ કરી છે કે આ મામલાની તપાસ થવી જોઈએ. ફ્રેન્ચાઇઝના માલિક રાજ કુંદ્રા સટ્ટાબાજી કરતા પકડાયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેમજ રાજસ્થાન ટીમ પર 2016 અને 2017 માં બે સેશન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    ઈન્ટરવ્યૂમાં, બિહાનીએ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને IPLનું આયોજન કરવાથી દૂર રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા RCA ની નિમણૂક એક એડ-હોક સમિતિ તરીકે કરવામાં આવી હતી અને આ સમયગાળા દરમિયાન તમામ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ IPLના આયોજન સમયે, રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે સ્ટેડિયમનો નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધો હતો.’

    આ મામલે વધુમાં વાત કરતા બિહાનીએ વધુમાં કહ્યું હતું કે, ‘બીસીસીઆઈએ પહેલા આઈપીએલ માટે આરસીએને પત્ર મોકલ્યો હતો પરંતુ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને રાજસ્થાન રોયલ્સે બહાનું કાઢ્યું કે અમારી પાસે સવાઈ માનસિંહ સ્ટેડિયમનો એમઓયુ નથી. જો કોઈ MOU ન હોય તો શું? શું તમે દરેક મેચ માટે સ્પોર્ટ્સ કાઉન્સિલને પૈસા નથી આપતા?’ બિહાનીના આ નિવેદનથી વિવાદ વધ્યો છે.

    આ પહેલી વાર નથી જ્યારે રાજસ્થાન રોયલ્સ આટલી નજીક પહોચીને મેચ હારી ગયું હોય. અગાઉ, દિલ્હી કેપિટલ્સ (DC) સામે પણ, ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી અને તેમની પાસે 7 વિકેટ બાકી હતી. પરંતુ તે મેચ પણ સુપર ઓવરમાં ગઈ અને રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો. સતત ચોથી હાર બાદ, રાજસ્થાન રોયલ્સ હવે IPL 2025 પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, જ્યાં તેમની પાસે 8 મેચમાંથી ફક્ત 2 જીત અને 4 પોઈન્ટ છે.

    IPL 2025 match fixing Rajasthan-Royals
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે

    April 24, 2026
    ખેલ જગત

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026
    ખેલ જગત

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    ખેલ જગત

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    April 24, 2026
    ખેલ જગત

    Mitchell Starc ને લીલીઝંડી : તુર્તમાં દિલ્હીની ટીમમાં જોડાશે

    April 24, 2026
    ખેલ જગત

    Sanju Samsonએ એક જ સિઝનમાં બે સદી ફટકારી Rohit Sharmaના રેકોર્ડની બરાબરી કરી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026

    Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો

    April 24, 2026

    ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.