Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»કડકાઇ વચ્ચે પણ America માં ઘૂસણખોરીનો પ્રયાસ કરાવતો કલોલનો એજન્ટ ઝડપાયો
    આંતરરાષ્ટ્રીય

    કડકાઇ વચ્ચે પણ America માં ઘૂસણખોરીનો પ્રયાસ કરાવતો કલોલનો એજન્ટ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalMarch 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેનો સંભાળ્યો ત્યારથી જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે

    Washington, તા.૩૧

    અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા અને ઘૂસણખોરી કરનાર સામે ત્યાંની સરકારે લાલઆંખ કરી છે. આટલું જ નહીં, દુનિયાભરના ઘૂસણખોરોને પરત તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૭૪ સહિત સાડા ૩૫૦થી વધુ ભારતીયોને પણ પરત ભારત ડિપોર્ટ કરી દેવાયા છે. આવી પરિસ્થિતિમાં પણ કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરાવનાર કલોલના એક એજન્ટ જિતુ પટેલની સેન્ટ્રલ એજન્સીએ અટકાયત કરીને તેની પૂછપરછ કરી હોવાનું જાણી શકાયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેનો સંભાળ્યો ત્યારથી જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે. તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત, અમેરિકામાં ઘૂસણખોરી કરીને રહેતા હજારો લોકોની યાદી તૈયાર કરી તેમને પણ પરત તેમના દેશમાં રવાના કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કબૂતરબાજી કરતા એજન્ટો મેક્સિકોના ડંકી રૂટથી લોકોને અમેરિકામાં ઘૂસાડતા હતા. ટ્રમ્પ સરકારે મેક્સિકો બોર્ડર પર કડક તપાસ શરૂ કરી દેતાં હાલ મેક્સિકોથી થતી ઘૂસણખોરી અટકી ગઇ છે. આવી પરિસ્થિતિમાં પણ કલોલના જિતુ પટેલ નામના એજન્ટે પોતાના ક્લાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી કરતા ઝડપાયેલા લોકોએ આ વ્યવસ્થા કલોલના જિતુ પટેલે કરી આપી હોવાની વિગતો રજૂ કરી  હતી. તેને પગલે તપાસનો રેલો કલોલ સુધી પહોંચ્યો છે. સેન્ટ્રલ એજન્સીઓને આ ઇનપુટ આપવામાં આવ્યા હતા.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કલોલના ડીંગુચાનો એક પરિવાર અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં ઠંડીમાં ઠુંઠવાઇને મૃત્યુ પામ્યો હતો. આ દુર્ઘટના બાદ કબૂતરબાજી સામે ગુજરાત સરકાર અને પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. જેમા ઘણા એજન્ટોની પમ તપાસ કરવામાં આવી હતી. તપાસ ઢીલી પડતાં જ એજન્ટો સક્રિય બની ગયા હતા.

    America caught trying
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    વધુ એક ફ્લાઇટ રનવે સાથે અથડાતા-અથડાતા રહી ગઇ, યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan Army Chief Munir ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારે બેરોજગારી, લાંબી કતારો અને માત્ર ૫ નાની પોસ્ટ માટે લડાઈ

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel તેહરાનની કુખ્યાત એવિન જેલ પર મોટો હુમલો કર્યો હતો,૭૧ લોકો માર્યા ગયા

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની સુનાવણી મુલતવી

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump ની ધમકી સામે કેનેડા ઝૂકવા તૈયાર,ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરાશે

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.