Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    • 19 ઓગસ્ટનું પંચાંગ
    • 19 ઓગસ્ટનું રાશિફળ
    • India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
    • Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી FIR નોંધાઈ
    જામનગર

    Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી FIR નોંધાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંજય ચેતરીયાની ધરપકડ, પાંચ દિવસના રિમાન્ડ મંજૂર,સઘન પૂછપરછ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૪

    જામનગરના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ગુનો નોંધાતા તેમની સામે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા પાંચ પર પહોંચી છે. પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના ગોડાઉન પર આવી વીડિયો બનાવી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાની તથા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ. ૩ લાખ બળજબરીપૂર્વક પડાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ વધુ રૂ. ૨ લાખની માંગણી કરી સતત ધમકીઓ આપવામાં આવતી હતી.

    પોલીસ ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન પર સંજય ચેતરિયા પહોંચ્યો હતો. ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની તેમજ પોતાની ’સનાતન સત્ય સમાચાર’ યુટ્યુબ ચેનલમાં વીડિયો મૂકી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. વેપાર ચાલુ રાખવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલી મોબાઇલ ફોન તથા વોટ્‌સએપ કોલ મારફતે પણ સતત ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    ફરિયાદ અનુસાર સંજય ચેતરિયાએ વેપારીને મૃત્યુનો ભય ઉભો કરી પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક રૂ. ૩ લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂ. ૨ લાખ મેળવવા માટે પણ ધમકીઓ ચાલુ રાખી કાવતરું રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચેતરિયા, દીપકભાઈ તથા તપાસ દરમિયાન નામ ખુલતા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૬(૧), ૩૫૧(૩), ૩૫૨ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયા સામે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલી ૫ ફરિયાદોના અનુસંધાને પંચકોશી-બી પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંજય ચેતરીયા સામે સિટી-એ ડિવિઝન, સિટી-બી ડિવિઝન તથા પંચકોશી-બી પોલીસ મથકમાં મળીને કુલ૫ ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં પંચકોશી-બી પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

    એક ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩ દરમિયાન નવરાત્રીના આયોજન માટે રાજકોટના જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી રૂ. ૧૨.૫૦ લાખ લીધા હતા. જેમાંથી રૂ. ૫ લાખ પરત આપ્યા બાદ બાકીની રકમ પરત ન કરતાં અને વિવિધ બહાનાં તેમજ ખોટા વીડિયો બતાવી ગેરમાર્ગૅ દોર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    બીજી ફરિયાદમાં એક પ્રસંગ દરમિયાન જમણવારની વ્યવસ્થા માટે કરાયેલ કામના આશરે રૂ. ૮.૫૦ લાખનું ચુકવણું ન કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જે.સી.આર. સિનેમા ગ્રાઉન્ડના ભાડા અને નુકસાન સંબંધિત મુદ્દે નોટિસ આપનાર વેપારીને ધમકી આપવામાં આવી હોવાનો મામલો પણ પોલીસ ચોપડે નોંધાયો હોવાનું જાણવા મળે છે.આ તમામ ફરિયાદોના આધારે પંચકોશી-બી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમે આરોપી સંજય ચેતરીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસે વિવિધ મુદ્દાઓ અંગે ઊંડી પૂછપરછ શરૂ કરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં, તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી
    Next Article Canadaમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા, એક શંકાસ્પદની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 11:25
    Categories
    Latest News

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026
    Search
    Main News

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.