Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Asteroid પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે: NASA Warn Over Asteroid
    રાષ્ટ્રીય

    Asteroid પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે: NASA Warn Over Asteroid

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025Updated:March 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21

    NASA દ્વારા તાજેતરમાં ચેતવણી આપવામાં આવી છે કે એક Asteroid એટલે કે લઘુગ્રહ, સરળ ભાષામાં અવકાશમાં રહેલો પથ્થર પૃથ્વી તરફ ખૂબ ઝડપથી આવી રહ્યો છે. આ પથ્થરની સાઇઝ તાજમહલથી બમણી છે અને તે 77,282 કિમીની ઝડપે આગળ વધી રહ્યો છે. આ પથ્થર 540 ફૂટનો છે. આ Asteroid એપોલો ગ્રૂપનો છે, જે નિઅર અર્થ ઑબ્જેક્ટ્સ કેટેગરીમાં આવે છે. ભવિષ્યમાં આ પૃથ્વી માટે સંભવિત સમસ્યા બની શકે છે. તેને નામ આપવામાં આવ્યું છે Asteroid2014TN17.

    Asteroid2014TN17 પૃથ્વીના સૌથી નજીક 26 માર્ચે આવશે. એ દિવસે તે પૃથ્વીથી 50 લાખ કિલોમીટર દૂર હશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના તુલનામાં આ Asteroid પૃથ્વીથી 13 ગણું વધુ અંતરે રહેશે. જો કે, આ Asteroid ગમે તે દિશામાં જતી રહી શકે છે, જેના કારણે તે ઝડપથી પૃથ્વી તરફ આવી શકે છે. NASA દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    એપોલો Asteroidનો સમાવેશ નિઅર અર્થ ઑબ્જેક્ટ કેટેગરીમાં થાય છે, કારણ કે આ Asteroidની ઓર્બિટ પૃથ્વીની ઓર્બિટ સાથે ક્રોસ થાય છે. સામાન્ય રીતે આ Asteroid તેની ઓર્બિટમાં ફરતા હોય છે, પણ અન્ય ગ્રહોની ગ્રેવિટિ અથવા અવકાશમાં અન્ય Asteroid સાથેની ટક્કર તેમના માર્ગમાં બદલાવ લાવે છે. આથી એ પૃથ્વી તરફ ઝડપથી આવી શકે છે.

    જો 540 ફૂટનો Asteroid પૃથ્વી સાથે અથડાશે, તો 100થી વધુ ન્યુક્લિયર બોમ્બ જેટલી એનર્જી રિલીઝ થશે. આ પૃથ્વી પર એ વિસ્તરાને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. આગના તોફાન સાથે વર્ષો સુધી હવામાનમાં પરિવર્તન આવી શકે છે. 1908માં થયેલી તુન્ગુસ્કા ઘટનામાં સાઇબિરિયાના 2,000 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલ સમતલ થઈ ગયા હતા. એ Asteroidના કદની તુલનામાં આ ઘર્ષણ ગંભીર અસર પાડી શકે છે.

    NASAનું સેન્ટર ફોર નિઅર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અને આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી એવી તમામ Asteroids પર નજર રાખે છે. તે માટે ટેલિસ્કોપ્સ, રડાર સિસ્ટમ અને બીજા અવકાશ સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર આ Asteroids ત્યારે સ્પષ્ટ જોવા મળે છે જ્યાં સુધી તે પૃથ્વીની નજીક ન આવે.

    Asteroid NASA Warn Over Astroid
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.