Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી
    • 24 જુલાઈનું પંચાંગ
    • 24 જુલાઈનું રાશિફળ
    • ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે
    • આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે
    • મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert
    • Jamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
    • Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી
    ધાર્મિક

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    બુધવારે ગુરુપૂર્ણિમા ,જયા પાર્વતી વ્રતનો પ્રારંભ સોમવારથી

    અષાઢ સુદ અગિયારસને તારીખ ૨૫  જુલાઈ ને શનિવાર થી મોળાક્ત વ્રતનો પ્રારંભ થશે જે અષાઢ સુદ પૂનમને તારીખ ૨૯ ને બુધવારના દિવસે વ્રત સમાપ્ત થશે. આ દિવસે બાળાઓ રાત્રે ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરશે. આ વ્રતનું નાની બાળાઓમાં અનેરું મહત્વ હોય છે. આ વ્રત દરમિયાન નાની બાળાઓ મીઠા વિનાનું ભોજન લે છે, સ્વાદનો ત્યાગ કરે છે. માટીના કોડિયામાં ઘઉંના જવારા વાવ્યા બાદ અગિયારસને દિવસે શનીવારે સવારે ઊઠીને નિત્યકર્મ કરવું, ત્યારબાદ મંદિરે જઈને ગોરમાનું પૂજન કરવું. જવારાનું પૂજન કરવું, નાગલા ચુંદેડી ચડાવવા અને નવા વસ્ત્રો પહેરવા, આમ પાંચ દિવસ સુધી બાળાઓ ગોરમાનું પૂજન કરશે. ખાસ કરીને આ વ્રત ચોમાસાની ઋતુમાં આવતું હોવાથી નાના બાળકોને બીમારી જલ્દી લાગી જાય છે તો પાંચ દિવસ. સુધી મીઠા વિનાનું ભોજન કરવાથી બૉમારીઓ સામે પણ રક્ષણ મળે છે. અને આરોગ્ય સારું રહે છે. સાથે સારા સંસ્કારોનું પણ સિંચન થાય છે અને ધાર્મિક ભાવના જળવાઈ રહે છે. બાળાઓ માં સહકારની ભાવના, સહનશક્તિ, સાહસ, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ થશે અને ભગવાન, માતા-પિતા અને વડીલો પ્રત્યે આદર જાળવવાની પ્રેરણા મળશે.વ્રતનો સમય

    ગૌરીવ્રત નો સમય અષાઢ સુદ અગિયારસને તારીખ ૨૫ જુલાઈ શનિવાર થી અષાઢ સુદ પૂનમને તારીખ ૨૯  જુલાઈ ને બુધવાર સુધી એમ પાંચ

    દિવસ સુધી રહેશે. છેલ્લા ગુરુપૂર્ણિમા ના દિવસે જાગરણઅષાઠ સુદ પૂનમને તારીખ ૨૯ જુલાઈને બુધવારે  બાળાઓ છેલ્લા દિવસે રાત્રે ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરશે.

    સારો પતિ અને ઘર પ્રાપ્તિ થાય દેવી ભાગવત અનુસાર આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી નિશ્ચિત યોગ્ય ઉંમરે સારો પતિ-પરમેશ્વર અને ઘર પ્રાપ્તિ અવશ્ય થાય છે.

    બુધવારથી જયાપાર્વતીનું વ્રતઆગામી તા ૨૭ ને સોમવાર થી જયાપાર્વતી નું વ્રત શરૂ થશે. યુવતીઓ મનગમતા ભરથાર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રહેતી હોય છે. તા.૩૧ ને શુક્રવારે જયાપાર્વતી વ્રતનું યુવતીઓ આખીરાતનું જાગરણ કરશે.

    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    Shastri-Rajdeep Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article24 જુલાઈનું પંચાંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે

    July 23, 2026
    લેખ

    શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી-જ્ઞાની ગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી

    July 23, 2026
    લેખ

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    ધાર્મિક

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026
    ધાર્મિક

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026
    લેખ

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,656
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,101
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,761
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 21:02
    Categories
    Latest News

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026

    ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે

    July 23, 2026

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert

    July 23, 2026

    Jamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા

    July 23, 2026
    Search
    Main News

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026

    ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.