- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
Author: Vikram Raval
ગુજરાતમાંં વિવિધ રમતોમાં અગ્રણી રહેલા રમતવીરોના ડ્ઢદ્ગછનું પૃથ્થકરણ કરવા માટે કાર્યક્રમ શરૂ કરાયો છે Gandhinagar, તા.૨૮ ગુજરાતે રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિભાશાળી રમતવીરોના ડ્ઢદ્ગછ અને આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરીને તેમની શારીરિક ક્ષમતા, રમતગમતના પ્રદર્શન, રિકવરી અને ઈજાના જોખમ સહિતના વિવિધ પાસાં સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (ય્મ્ઇઝ્ર) દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.…
પોલીસે પુણા-ઉમરવાડા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા Surat તા.૨૮ સુરત શહેરમાં ડિગ્રી કે માન્ય લાયકાત વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઝોન-૧ એલસીબી અને પુણા પોલીસની સંયુક્ત ટીમે પુણા-ઉમરવાડા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાક માત્ર ૧૦મું, ૧૧મું કે ૧૨મું ધોરણ પાસ છે અને તેમ છતાં છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહીમાં ચારેય આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪,૯૦,૯૮૧ની કિંમતનો મેડિકલ સામાન અને એલોપેથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.…
જૂનાગઢ જિલ્લામાં માત્ર ૧૯.૧૪% પાણી : જૂનાગઢના ૧૪ ડેમમાં પાણીનો જથ્થો તળિયે પહોંચ્યો છે Gandhinagar, તા.૨૮ ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે ૨૦થી ૨૫ દિવસ બાકી રહ્યાં છે, ત્યારે વરસાદની ઘટે ખેડૂતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયને હવે ગણતરીના ૨૦થી ૨૫ દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં દુકાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અલ નીનોની વિપરીત અસરના કારણે સિઝનના ૬૫ દિવસ વિતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં ૩ ટકાથી લઈને ૮૭ ટકા સુધી વરસાદની ભારે ઘટ નોંધાઈ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હાલત અત્યંત ખરાબ છે. જો સપ્ટેમ્બર મહિનામાં યોગ્ય વરસાદ નહીં થાય…
આ સમયગાળા દરમિયાન ઠગોએ વૃદ્ધા પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૫૫.૫ લાખ રૂપિયા પડાવ્યા Rajkot, તા.૨૮ રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગોએ એક વયોવૃદ્ધ મહિલાને પોતાનો શિકાર બનાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. સાયબર ભોપાળાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને આ વૃદ્ધાને પોતાના જ ઘરમાં સળંગ એક સપ્તાહ (૭ દિવસ) સુધી ડિજિટલ અરેસ્ટ રાખી મૂક્યા હતા. કાયદાકીય કાર્યવાહી અને જેલની ધમકી આપીને ઠગોએ માનસિક રીતે ભાંગી પડેલા વૃદ્ધા પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૫૫.૫૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ સાયબર ઠગોની…
કંગનાએ લખ્યું કે, “તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે જ હોય છે : આજે હું તેમની મીઠાઈ સ્વીકારું છું New Delhi તા.૨૮ યોગગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ તથા અભિનેત્રી કંગના રણૌત વચ્ચે વીતેલા દિવસોમાં અત્યંત તીખી અને અંગત નિવેદનબાજી જોવા મળી હતી. જોકે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કંગના રણૌતે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. કંગનાએ બાબા રામદેવને પોતાના ’મોટા ભાઈ’ ગણાવ્યા છે અને કહ્યું છે કે આ તહેવાર જૂના ગિલા-શિકવા ભૂલી જવા માટે હોય છે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું હતું કે, “તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે…
કેટલાક અસામાજિક તત્વોએ પૂરમાં તણાઈ આવેલા એક મૃતક મહિલાના શવમાંથી સોનાની બુટ્ટીઓ ચોરી લીધી Kathmandu તા.૨૮ નેપાળમાં કુદરતના કોપ અને વિનાશક પૂરની તબાહી વચ્ચે શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભીષણ પૂરમાં તણાઈ આવેલી એક મૃતક મહિલાના શવમાંથી કેટલાક લોકો સોનાની બુટ્ટીઓ ચોરતા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જે બાદ નેપાળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો ૪૧ સેકન્ડનો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખસો પૂરમાં તણાઈને આવેલા…
રાજનાથ સિંહે મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મેસેજ આપ્યો બિહારના સીએમએ બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી New Delhi, તા.૨૮ રક્ષાબંધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધીની ખાસ તસવીરો સામે આવી છે. પીએમ મોદીએ બાળકો પાસે રાખડી બંધાવી હતી, જ્યારે યોગી આદિત્યનાથે લખનઉના સ્નેહબંધન કાર્યક્રમમાં બાળકો સાથે તહેવાર ઉજવ્યો હતો. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તસવીર શેર કરી દેશવાસીઓને શુભકામના આપી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મેસેજ આપ્યો છે. બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તહેવારના દિવસે નેતાઓનો આ પારિવારિક અને ભાવુક અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો…
તા.29-08-2026 શનિવાર તિથિ પ્રથમા (એકમ) – ૦૯ઃ૫૮ઃ૫૪ સુધી નક્ષત્ર પૂર્વભાદ્રપદ – ૨૭ઃ૪૩ઃ૦૫ સુધી કરણ કૌલવ – ૦૯ઃ૫૮ઃ૫૪ સુધી, તૈતુલ – ૨૧ઃ૫૨ઃ૨૯ સુધી પક્ષ કૃષ્ણ યોગ સુકર્મા – ૦૬ઃ૩૬ઃ૦૮ સુધી, ધૃતિ – ૨૯ઃ૨૧ઃ૩૮ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૭ઃ૧૫ સૂર્યાસ્ત ૧૮ઃ૪૬ઃ૩૬ ચંદ્ર રાશિ કુંભ – ૨૧ઃ૩૮ઃ૨૪ સુધી ચંદ્રોદય ૧૯ઃ૨૨ઃ૫૯ ચંદ્રાસ્ત ૦૬ઃ૪૮ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૩ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૪૯ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૫ઃ૫૭ઃ૧૫ થી ૦૬ઃ૪૮ઃ૩૩ ના, ૦૬ઃ૪૮ઃ૩૩ થી ૦૭ઃ૩૯ઃ૫૦ ના કુલિક ૦૬ઃ૪૮ઃ૩૩ થી ૦૭ઃ૩૯ઃ૫૦ ના દુરી…
તા.29-08-2026 શનિવાર મેષ આજે તમે ભાગ્ય પર વધુ પડતો આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા…
Junagadh,તા.28 જુનાગઢ જિલ્લાના અશિંદ્રા ગામે રહેતા 26 વર્ષીય યુવાન ઉંદર મારવાની દવા ખાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે જુનાગઢ. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર મળે તે પહેલા તબીબે યુવાનને મૃત જાહેર કરતા ચોરવાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે કરવામાં આવ્યો હતો મૃતકે ભૂલથી ખાઈ લીધેલ હોવાનું પરિવારે જણાવ્યું હતું આ અંગેથી માહિતી મુજબ માળીયા હાટીના તાલુકાના આસીન્દ્રા ગામે રહેતા ચંદુલાલ અમૃતભાઈ માવદીયા ઉંમર વર્ષ 26 વર્ષે યુવાન ગઈકાલે સાંજે 9:00 વાગે આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ભૂલથી ઉંદર મારવાની દવા ખાઇ જતા સારવાર અર્થે પ્રથમ વેરાવળ બાદ જુનાગઢ બાદ…
