Author: Vikram Raval

આગામી ૨૨ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના હાપા- કાનાલુસ અને જામવણથલી સહિતના છ રેલવે સ્ટેશન નું લોકાર્પણ કરશે Jamnagar,તા.20 અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના જામનગર જિલ્લાના હાપા- કાનાલૂસ અને જામવણથલી સહિતના કુલ છ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ ની કામગીરી પૂર્ણ થઈ છે” ત્યારે આગામી ૨૨ મી તારીખે સવારે ૯.૩૦ વાગ્યે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોનફરન્સના માધ્યમથી લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ સત્તર રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. જે પૈકી હાલમાં કુલ છ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેવભૂમિ…

Read More

હાલારના બંને જિલ્લાના કોઈપણ માછીમારોને દરિયામાં માછીમારી કરવા જવા માટે નો પ્રતિબંધ યથાવત: દરિયાઈ પેટ્રોલિંગ સધન બનાવાયું Jamnagar,તા.20 હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર કિનારા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલિંગ સધન બનાવાયું છે, અને ભારત-પાક વચ્ચે સિઝ ફાયર ની આજે પુર્ણાહુતી થઈ રહી છે, તે પહેલાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, અને બંને જિલ્લાના કોઈપણ માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે જવા દેવાયા નથી. હાલારના બંને જીલ્લા માં મરીન ટાસ્કફોર્સ, એસ.ઓ.જી., અને સ્થાનિક પોલીસ વિભાગની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને સાગર કિનારા વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ તેમજ કોસ્ટલ…

Read More

Jamnagar,તા.20 જામનગર જિલ્લા ના કાલાવડ ના ડીલે અરજી અંગે દાદા માંગી હતી જે જિલ્લા કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે. કાનભાઈ ભગાભાઈ એ કાલાવડ ગામના સર્વે નંબર  ૯૭૦ વાળી ખેતી ની જમીન માં જગાભાઈ ભગાભાઈ તથા લખમણ ભગાભાઈની પડેલી કૌટુમ્બીક વહેચણી ની નોંધ તથા બીન અવેજી રીલીઝ ડીડ ની નોધ સામે પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) માં અપીલ કરી હતી. જે ડીલે અપીલ પ્રાંત અધિકારી જામનગરે રદ કરતાં તેની સામે કાનાભાઈ ભગાભાઈ એ કલેકટર જામનગરની કોર્ટ સમક્ષ રીવીઝન અરજી કરતાં જે રીવીઝન અરજી ચાલી જતાં સામાવાળા લખમણભાઈ ભગાભાઈ માટીયા વિગેરે ના વકીલની દલીલો તથા  સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ કલેક્ટર જામનગરે…

Read More

એસઓજી દ્વારા લાયસન્સ વાળું હથિયાર કબજે કરી લઈ હથીયાર ધારક ના સીન વીંખી નાખ્યા: લાયસન્સ રદ કરવા કાર્યવાહી Jamnagar,તા.20 જામનગરના એક હથિયારના લાયસન્સ ધારક શખ્સને સોશિયલ મીડિયામાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર દર્શાવી સીન સપાટા કરવા ભારે પડ્યા છે. એસ.ઓ.જી શાખા દ્વારા તેનું હથીયાર કબજે કરી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયાઓ કરી લેવામાં આવી રહી છે. જામનગરની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શહેર જિલ્લાના સોશિયલ મીડિયાના એકમ પર વોચ ગોઠવીને પોતાના લાયસન્સ વાળા હથીયારના ફોટા તથા વિડીયો બનાવી સોશિયલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમા ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનેસપાટા કરતા હોય તેવા…

Read More

શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીને એક માસમા વળતર ન ચુકવે તો વધુ એક માસની જેલ Rajkot,તા.20 શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે મહિલા લોનધારકને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ આરોપી રૂકશાના ફિરોઝભાઈ લાલાણીએ શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીમાંથી જાત-જામીનની લોન લીધી હતી. જેના ચડત હપ્તા પેટે આપેલો રૂ.૧,૨૮,૩૪૮નો ચેક “ફંડસ ઈન્સફીસીયન્ટ”ના શેરા સાથે પરત ફરતા આરોપીને કાનૂની નોટિસ પાઠવવા છતાં ચેક મુજબની રકમની ચૂકવણી નહી કરતા ફરિયાદી સોસાયટીએ આરોપી રૂકશાના ફિરોઝભાઈ લાલાણી વિરુધ્ધ રાજકોટની કોર્ટમાં  ફરિયાદ દાખલ…

Read More

૪૦ હજારની લોનના  હપ્તા પેટે આપેલો ૧.૦૧ લાખનો ચેક પરત ફરતા Rajkot,તા.20 રાજકોટમાં આવેલો શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીએ દાખલ કરેલ ચેક રીટર્ન કેસમાં કોર્ટે લોનધારકને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પાસે કિસાનપરા ચોકમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી લી. રાજકોટમાંથી રાજકોટના શીતલપાર્ક પાસે રહેતા હુસૈનભાઈ ઈબ્રાહીમભાઈ દલવાણીએ પ્રસંગના કારણસર રૂા.૪૦ હજારની લોન લીધી હતી. લોનના ચડત હપ્તાની ચુકવણી પેટે શરાફી મંડળીને રૂા.૧,૦૧,૦૦૦ નો ચેક ઈસ્યુ કરી દીધો  હતો. જે ચેક ફંડસ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી આરોપી હુસૈનભાઈ દલવાણી વિરુધ્ધ ફરીયાદી શરાફી મંડળીએ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ…

Read More

બે પંટરોને મોબાઈલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા: આઈ ડી આપનાર બે બુકીની શોધખોળ Rajkot,તા.20 શહેરના કુવાડવા રોડ પર આવેલા નાગબાઈ પાનવાડી શેરીમાં અને કોઠારીયા મેઇન પર આવેલી તિરુપતિ સોસાયટી ના ગેઈટ પાસે  જાહેરમાં હાલમાં ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે પંટરોને  બે મોબાઈલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ, આ ઈડી આપનાર બે બુકીઓની શોધખોળ હાથ ધરી છે. હાલમાં આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે, પટરો અને બુકીઓ મેદાનમાં ઉતરી ગયા છે. સામે પોલીસ તંત્ર પણ સજાગ બની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો પર વોચ રાખી છે.ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન…

Read More

હ્યુમન રિસોર્સ અને ટેકનોલોજી નો ઉપયોગ ગુનેગારોને પડે છે, ભારે Rajkot,તા.20 શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મિલકત સંબંધી ગુના અટકાવવા અને જુના ગુના ડિટેક્ટ કરવ ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશન સ્ટાફે હ્યુમન સોસીસ ના માધ્યમથી પ્રભાસ પાટણ ના ચીલ ઝડપ અને થોરાળા મોટરસાયકલ ચોરી નો ભેદ ઉકેલી યુવક ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો..થોરાળા પીઆઇ એનજી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ  એએસઆઈ રાજેશભાઈ મેર, જયદીપસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ચુનારવાળા શેરી નંબર એક આજી નદીના કાંઠે થી લખનભાઈ બચુભાઈ માલાણી ૩૨ ચુનારા વાળ  ને મોટરસાયકલ…

Read More

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો Rajkot,તા.20 શહેરના આરએમસી ચોક અને યાજ્ઞિક રોડ પર કાળા રંગની ચાર સ્કોર્પિયો કારના ચાલકો જાહેરમાં સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ચારેય સ્કોર્પિયો કારના ચાલકોની ઓળખ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલામાં એ ડિવિઝન પોલીસે નોંધેલા ગુનાની પ્રાપ્ત વિગત અનુસાર સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયેલ હતો. જે વીડીઓ બાબતે ખરાઈ કરતા વીડીયો યાજ્ઞીક રોડ ઉપરનો હોય અને તેમાં અલગ-અલગ કાળા કલરની સ્કોર્પિયો કાર બેદરકારીપુર્વક ચલાવી રોડ ઉપર પસાર થતા અન્ય રાહદારીની જીંદગી તથા સલામતી જોખમાઈ તે રીતે કાર પુરપાટ ઝડપે…

Read More

Rajkot,તા.20 શહેરના ભગવતીપરા વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલા પોલીસમેન સાથે અહીં રહેતા શખસે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કોન્સ્ટેબલની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવનાર અજયભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરામાં રહેતા રફીક પઠાણનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોને ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હોય જેથી તેઓ આ કામગીરીમાં હતા. દરમિયાન તેમને પિતરાઈ…

Read More