Author: Vikram Raval

Rajkot તા.૨૦ રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આઠ રેલકર્મીઓને ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી ગિરીરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કાર્યાલય, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરિચાલન (ઓપરેટિંગ) વિભાગ તથા વીજળી (ટ્રેક્શન) વિભાગ સંબંધિત આ કર્મચારીઓને એપ્રિલ ૨૦૨૬ અને મે ૨૦૨૬ દરમિયાન ડ્યુટી સમયે અસાધારણ સતર્કતા અને જવાબદારી દર્શાવીને સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (સિનિયર ડીસીએમ) શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર સન્માનિત થનારા કર્મચારીઓમાં શ્રી હિતેશ ડોડિયા (સ્ટેશન માસ્ટર, બિલેશ્વર), શ્રી મનોજ કુમાર બહેરા (સ્ટેશન…

Read More

જીજ્ઞેશ પટેલ Manavadarતા.૨૦ માણાવદરથી ૧૫ કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી મહારાજ પર કુહાડી વડે જીવલેણ અને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે કુહાડી આખેઆખી નંદીના શરીરમાં ખૂંપી ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે માણાવદર તાલુકાના ગૌરક્ષક પ્રમુખ લાખાભાઈ રાવલિયાને સાતલપુરની ધારેથી ફોન દ્વારા માહિતી મળી હતી કે એક નંદી લોહીલુહાણ હાલતમાં ઊભો છે અને તેના પાછળના ભાગમાં કુહાડી ખૂંપેલી છે. માહિતી મળતાની…

Read More

વિશાલ ઘીયા Veraval તા.૨૦ ગીર સોમનાથ એલ.સી.બી.,એસ.ઓ.જી.પો.સબ.ઇન્સ. રીનાબેન એચ.સુવા,પો.હે.કો. હિતેશભાઇ મુળાભાઇ વાળા,નરેન્દ્રભાઇ જગમાલભાઇ પટાટ, સુનિલભાઇ માંડણભાઇ સોલંકી,પો.કો.અશોકભાઈ હમીરભાઇ મોરી, પિયુષભાઇ કાનાભાઇ બારડ,રોહિતભાઇ જગમાલભાઇ ઝાલા, કરણસિંહ બાબુભાઇ ચૌહાણ,રવિભાઇ રામસીંગભાઇ ગોહિલ સહિત પો.સ્ટાફ પ્ર.પાટણ પો.સ્ટે.હદ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચિરાગ નથુભાઇ રામ રહે.બાદલપરા વાળા એ અલ્ફેઝ યાસીનભાઇ ગોહેલ રહે.પ્ર.પાટણ વાળા સાથે મળી અલ્ફેઝ પોતે નોકરી કરતો હોય તે હોટેલ માં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી રૂપિયા વડે જુગાર રમતા રમાડવાની સગવડતા પુરી પાડી નાલ ઉઘરાવી આરોપીઓ ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો તીન પતીનો જુગાર રમી રમતા રેઇડ દરમ્યાન ચિરાગ નથુભાઇ રામ રહે.બાદલપરા,અલ્ફેઝ યાસીનભાઈ ગોહેલ રહે.પ્રભાસ પાટણ,રામ રાણાભાઇ…

Read More

વિશાલ ઘીયા Veraval તા.૨૦ વેરાવળ થી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન શરૂ થયેલ ત્યારે આ ખાસ ટ્રેન નિયમિત રીતે ચલાવવામાં આવે અને ફક્ત એક મહિના સુધી મર્યાદિત ન રહે તે માટે સૌરાષ્ટ્ર પેસેંજર એસો. દ્વારા રેલવે બોર્ડ નવી દિલ્હી ને લેખિત રજૂઆત કરેલ છે.સૌરાષ્ટ્ર પેસેંજર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને પૂર્વ નગરસેવક મુકેશભાઈ ચોલેરા દ્વારા રેલવે બોર્ડ નવી દિલ્હીના અધિકારી અશ્વિની વૈષ્ણવ જી સહિતનાને કરેલ લેખિત રજૂઆત માં જણાવેલ કે, સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ ક્ષેત્રના ધાર્મિક અને શ્રદ્ધાળુ નાગરિકો, વેરાવળ થી હરિદ્વાર સુધી ખાસ ટ્રેન શરૂ થયેલ છે. આ ટ્રેન થી પ્રદેશના શ્રદ્ધાળુઓ માટે અત્યંત ફાયદાકારક છે. હરિદ્વાર ધાર્મિક જીવનમાં એક મહત્વપૂર્ણ…

Read More

Rajkot તા.૨૦ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રાજકોટ શહેરની ઇછઝજ વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રી ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી પરેશ પીપળીયાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ડો.કથિરિયાએ જણાવાયું છે કે રાજકોટ શહેરના ઝડપી વિકાસ, વધતી વસ્તી, વાહનોની વધતી સંખ્યા અને બદલાતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇછઝજ (ઇીત છફાશમ ઝફિક્ષતશિં જુતયિંળ) વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય હેતુ જાહેર પરિવહનને વધુ ઝડપી, સુવ્યવસ્થિત, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવાના હતા. સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવું, સામાન્ય નાગરિકોને સસ્તું અને સમયબદ્ધ પરિવહન ઉપલબ્ધ કરાવવું તથા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો વગેરે તેની પાછળના મહત્વના હેતુઓ…

Read More

Rajkot તા.૨૦ આજકાલ કેન્સરના દર્દીઓમાં થઈ રહેલા અવિરત વધારાને ધ્યાનમાં લઈને ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશન અને આર્યા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમનું ગુંજન પાર્ક, રાજકોટમાં ૨૨ જુલાઈ, બુધવારના રોજ સવારે ૯૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ અવેરનેસ કાર્યક્રમમાં શાશ્વત હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલમના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોલોજી સર્જન ડૉ. અશ્વિની જસાણી મોદી સેવા આપશે. સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સક નેચરોપથી અને યોગ નિષ્ણાત ડૉ. ભાવનાબેન ઠક્કર પણ સહ આયોજક તરીકે સેવા આપશે. આ અવેરનેસ કાર્યક્રમમાં બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા…

Read More

Rajkotતા.૨૦ રાજકોટ શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી ઇન્વેસ્ટિચર સેરેમની (પદગ્રહણ સમારોહ) તેમજ મિશન હરિતોદય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સ્વાગતવિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિચર સેરેમની અંતર્ગત શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, સ્પોટ્‌ર્સ કેપ્ટન સહિતના વિવિધ નેતૃત્વના હોદ્દાઓ માટે સત્તાવાર બેજ અને સેશ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની તથા અન્ય વિદ્યાર્થીઓ માટે આદર્શ બનવાના શપથ લીધા…

Read More

લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવી તાલીમ મળશે, રેલ સુરક્ષા વધુ સુદ્રઢ બનશે Rajkot તા.૨૦ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા અને ક્રૂ (ચાલક દળ) ના કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા પસ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટરથ વિકસાવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) આધારિત આ અત્યાધુનિક સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. આનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના વીડિયો અને અઈં આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટનું ૩૦ દિવસ ૫૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય  દ્રારા) Prabhaspatanતા.૨૦ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ ૨૦૨૬માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાયઃઃદર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પપાઘ પૂજાથ અને પછેલ્લી…

Read More

આફ્રિકન દેશમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમો થતી આવક  જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરવામાં આવશે Kundheliતા.૨૦ જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી જાયન્ટ્‌સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી હાલ પૂર્વ આફ્રીકાના કેન્યા દેશના દસ દિવસના પ્રવાસે છે. જ્યાં તેઓ કુલ ચાર કાર્યક્રમો કરશે. જ્યાં તેઓ આ કાર્યક્રમોની ચાલીસ લાખ રુપિયા જેટલી સંપૂર્ણ આવક જરુરીયાતમંદ આફ્રીકન લોકોના આરોગ્ય અને શિક્ષણમાં દાન કરશે.હાલ કેન્યામાં કેરીચો નામના શહેરમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારિબાપુની ૯૮૧મી રામકથા ચાલી રહી છે ત્યારે જાયન્ટ્‌સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગા અને જગદીશ ત્રિવેદી દ્વારા કેરીચો ખાતે નિર્મિત પુસ્તકાલયનું તા.૧૯/૭/૨૬ ની સાંજે પૂજ્ય મોરારિબાપુ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું…

Read More