- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, બાંકીપુરના લોકો માટે ગર્વની વાત છે Patna,તા.૯ બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોર અંગે એક મોટું રાજકીય નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) પ્રશાંત કિશોર સાથે નહીં, પરંતુ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે સીધી લડાઈ લડી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણી અને બાંકીપુર પેટાચૂંટણીમાં લડાઈ ફક્ત એનડીએ અને આરજેડી વચ્ચે હશે. અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી અને બાંકીપુર પેટાચૂંટણીમાં લડાઈ ફક્ત એનડીએ અને આરજેડી વચ્ચે હશે. અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે આરજેડી લાંબા ગાળાની લડાઈનો સામનો કરી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાની સિક્યુરીટી ઓફિસમાં રેડ કરી ટંકારા પોલીસે બે પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ તમી પેટ્રોલિંગમાં હોય દરમિયાન હીરાપર ગામની સીમમાં આવેલ ફ્લોરીમ કારખાનાની સિક્યુરીટી ઓરડીમાં ગેરકાયદેસર હથિયારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાંથી ગેરકાયદે લાયસન્સ વગર દેશી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૪૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૧૧ કીમત રૂ ૨૨૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉ.વ.૪૬) રહે હાલ…
Southern China,તા.09 દક્ષિણ ચીનમાં ઉષ્ણકટિબંધીય તોફાન ’માયસાક’ ના કારણે આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે. સૌથી ખરાબ અકસ્માત ગુઆંગશી પ્રદેશના નાનિંગ શહેરમાં થયો હતો, જ્યાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે. ઉષ્ણકટિબંધીય તોફાન ’માયસાક’ ના કારણે આવેલા ગંભીર પૂરથી દક્ષિણ ચીનમાં ભારે તબાહી મચી છે. ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે. ગુઆંગસી પ્રાંતના નાનિંગમાં ડેમ તૂટી પડવાથી ડેપ્યુટી મેયર ડીંગ વેઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ગુઆંગસી પ્રાંતના નાનિંગમાં ડેમ તૂટી પડવાથી થયા છે. આ અકસ્માતમાં છવીસ લોકોના…
Melbourne,તા.૯ ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે નાગરિક પરમાણુ ઉર્જા, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો, સાયબર સુરક્ષા અને પુરવઠા શૃંખલા જેવા મુખ્ય ક્ષેત્રોમાં અનેક મુખ્ય કરારોને અંતિમ સ્વરૂપ આપીને તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ બેઠક પ્રધાનમંત્રી મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના એક દિવસ પછી થઈ. બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા અને પ્રાદેશિક સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી.…
Melbourne,તા.૯ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું જયારે ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝે પીએમ મોદીના સંબોધન પહેલાં તેમના આગમન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી આ દેશના સાચા મિત્ર છે. ભારતની તેમની મુલાકાતની યાદો શેર કરતા, અલ્બેનીઝે કહ્યું કે ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત થયું. તેઓ અમદાવાદમાં મળેલા આદરને ભૂલી શકતા નથી. દરમિયાન, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું, “આ હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. વડા પ્રધાન મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે.” ઓસ્ટ્રેલિયન અને ભારતીય વડા પ્રધાનો વચ્ચેના સંબંધોમાં કરી અને ક્રિકેટ પર થોડી મજાક સામાન્ય હતી. પરંતુ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ Morbiમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક લાખ આપ્યા બાદ લુંટેરી દુલ્હન લગ્નના નવ દિવસ બાદ જતી રહી હતી પોલીસે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના વાવડી રોડ પર સિંધી સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુલચંદભાઈ અડવાણી (ઉ.વ.૪૭) વાળાએ આરોપીઓ પ્રીતીબેન કેવલરામ વાઘવાણી રહે અમદાવાદ અને નિશા રામચંદ્ર હેમલાની રહે જોધપુર (રાજસ્થાન) હાલ અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ત્રણેક માસ પૂર્વે મોટાબેન ચંપાબેને વાત કરી હતી કે પ્રીતીબેન કેવલરામ વાઘવાણી સિંધી સમાજના અપરણિત માણસોના લગ્ન કરાવી આપે…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ Morbiમાં શાળાએથી પરત સાયકલ લઈને જતા ૧૧ વર્ષના વિદ્યાર્થીની સાયકલને બોલેરો ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં ૧૧ વર્ષના વિદ્યાર્થીને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા તેમજ શરીરે ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા મુળુભાઈ આયદાનભાઈ ગોગરાએ બોલેરો જીજે ૦૩ સયું ૬૫૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રોજ દીકરો માધવ (ઉ.વ.૧૧) વાળો આંબાવાડી સ્કૂલે ગયો હતો અને પત્ની મનીષાબેન તેડવા ગયા હતા બાદમાં પત્નીનો ફોન આવ્યો કે દીકરા માધવનું વિરાટ એક્સપ્રેસ હોટેલ સામે અકસ્માત થયો છે જેથી હોસ્પિટલ ગયા હતા…
અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણી વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી Mumbai,, તા.૯ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ળેન્ચાઇઝીના પાંચમાં ભાગમાં અજય દેવગણ, અક્ષય કુમાર, શર્મન જોશી બાદ પ્રિયામણી પણ જોડાઇ છે. ‘ગોલમાલ’ ફાઇવમાં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. જો કે, ફિલ્મની મુખ્ય હિરોઇન કોણ હશે તે રહસ્ય હજી અકબંધ છે.પ્રિયામણીને રોહિત શેટ્ટીની ફિલ્મમાં મહત્વની ભૂમિકા કરવાનું કામ પહેલીવાર મળ્યું છે. અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણીએ વનટુથ્રીફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી.પ્રિયામણી ટૂંક સમયમાં ‘ધ ફેમિલિ મેન’ની સિઝન થ્રીમાં મનોજ બાજપેયી સાથે જોવા મળશે. પ્રિયામણીે ‘જવાન’, ‘આર્ટિકલ ૩૭૦’ અને ‘ઓફિસર ઓન…
ફિલ્મ દર્શકોને પ્રાણીઓ પ્રત્યેનો ભય અને પૂર્વગ્રહ છોડીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવાનો સંદેશ આપે છે Mumbai, તા.૯ ‘ઓહ માય ગોડ ૨’ના સફળ ડિરેક્ટર અમિત રાય હવે પોતાની નવી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘ઓહ માય ડોગ’ સાથે દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.બાબુલાલ બાઈસ્કોપ અને થિંકિંગ હેટ્સ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા અમિત રાય, રાજેશ ભારદ્વાજ અને સના વારસી છે.ફિલ્મમાં માહી રાય, પંકજ ત્રિપાઠી, ગીતા અગ્રવાલ શર્મા, રાજેશ કુમાર, પવન મલ્હોત્રા, સુલાખ્યાના બરુઆ, વિજય મિશ્રા ઉપરાંત ડોગ સ્ટાર્સ ઓસ્કર અને બ્રુનો મહત્વનાં રોલમાં જોવા મળશે.…
અભિનય ઉપરાંત અનન્યા પોતાની ફિલ્મી કારકિર્દી સાથે હાઇ-પ્રોફાઇલ ફેશન કોલબરેશન પણ સફળતાપૂર્વક વધારી રહી છે Mumbai,, તા.૯ અનન્યા પાંડેએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલા ફોલ/વિન્ટર ૨૦૨૬ હોટે કુટ્યોરમાં શેનેલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શોમાં હાજરી આપી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખાસ પળોની ઝલક ચાહકો સાથે શેર કરી છે. શેનેલની ભારતની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ આ અનન્યાની પ્રથમ હાજરી હતી.અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેનાં સ્ટાઇલિશ લૂક, ફેશન શોની ઝલક અને પેરિસમાં વિતાવેલી યાદગાર પળો જોવા મળી રહી છે. અનન્યાએ શેનેલનો સંપુર્ણ ડેનિમ લૂક પસંદ કર્યો હતો. તેણે સફેદ ટોપ સાથે ફ્રન્ટ પોકેટવાળું સ્ટ્રક્ચર્ડ ડેનિમ જેકેટ અને…
