- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
New Delhi,તા.૯ દેશના ઘણા ભાગોમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે, ૯ જુલાઈએ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવન માટે ’લાલ’ અને ’નારંગી’ ચેતવણી જારી કરી છે. દિલ્હી-એનસીઆરથી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી, મુશળધાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અને પૂર આવ્યું છે. મહારાષ્ટ્રમાં, ચોમાસાને કારણે નદીઓ છલકાઈ રહી છે, અને અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થવાના અને અચાનક પૂરના અહેવાલો છે. સરકારી માહિતી અનુસાર, ૧ જૂનથી રાજ્યમાં વરસાદ અને વાવાઝોડા સંબંધિત અકસ્માતોમાં ૬૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ ૨૦૦ પશુઓ મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા…
૮ મહિના પહેલા જ ઝારખંડથી કામ અર્થે આવેલી મહિલાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક Rajkot,તા.09 શહેર નજીક આવેલા રાજ સમઢીયાળા ગામમાં આવેલી આરએસપીએલ કંપનીના પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કંપનીમાં જ રહીને મજૂરી કામ કરતી મૂળ ઝારખંડની યુવતીએ પોતાના રૂમમાં લોખંડની એંગલ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઝારખંડની રહેવાસી અને હાલ રાજસમઢીયાળા ગામમાં આવેલી આરએસપીએલ કંપનીમાં કામ કરતી અને રહેતી દુલદબેન ડોટર ઓફ મિસ્ત્રી કિમકુ દેશડા (ઉં.વ. ૩૩) રોજગારી મેળવવા માટે તેઓ…
ધ્રોલથી આવેલા ઇર્શાદને પિતરાઈ સહિત અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યા Rajkot,તા.09 શહેરના સદર બજાર, હરિહર ચોક વિસ્તારમાં મોબાઈલ લોનના હપ્તા ન ભરવા બાબતે થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને, ધ્રોલથી પોતાની બે મહિનાની દીકરીની દવા લેવા રાજકોટ આવેલા રિક્ષાચાલક યુવક પર રાત્રિના સમયે કુટુંબી ભાઈ સહિતનાઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ધ્રોલના રહેવાસી અને વ્યવસાયે રિક્ષાચાલક ઈર્ષાદ ઈમરાન સાહમદાર (ઉં.વ. ૨૨) ના માતા-પિતા રાજકોટના સદર બજાર, હરિહર ચોક વિસ્તારમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર આશરે ત્રણ મહિના પહેલાં, ઈર્ષાદના કુટુંબી ભાઈ શકીલ યાસીન સાહમદારે ઈર્ષાદના નામે લોન પર ₹૪૬,૦૦૦નો મોંઘોદાટ મોબાઈલ ખરીદ્યો હતો. જો કે, શરૂઆતના બે…
એક્ટિવાની સીટ પાછળ છુપાયેલા સાપે કિશોરને, પુત્રીના ઘરે ગયેલા વૃદ્ધાને અને રાજ સમઢીયાળામાં સાઇટ પર કામ કરતા પ્રોઢને સાપે ડંખ માર્યો Rajkot,તા.09 ચોમાસાની ઋતુ જામતાની સાથે જ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઝેરી સરિસૃપો (સાપ) નો કેર યથાવત જોવા મળી રહ્યો છે. સાપ કરડવાના ૩ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં સ્કૂલે જઈ રહેલા ૧૫ વર્ષના માસુમ વિદ્યાર્થી, દીકરીના ઘરે રોકાવા ગયેલા વૃદ્ધા અને સાઇટ પર કામ કરતા આધેડ સાપદંશનો ભોગ બન્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીધર પાર્કમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતો જેનિશ જીતેન્દ્રભાઈ ટાંક (ઉં.વ. ૧૫) નામનો વિદ્યાર્થી અને તેનો નાનો ભાઈ ધ્રુવ, બંને પોતાના…
બુલેટ સ્પીડમાં હંકારવા મામલે ટપારવા ગયેલા ક્ષત્રિય યુવાને ચાલકને ટપારતા ફડાકા ઝીંકતા રાજવીરએ પિતા રણજીત વાળાને ફોન કરી બોલાવ્યા પિતાએ સમજાવટ કરવાને બદલે ભડાકા કરી કૃષ્ણસિંહ જાડેજાને મોતને ઘાટ ઉતાર્યા, વચ્ચે પડેલા મોટાબાપુને બંદૂકના કુંદા વડે માર માર્યો રાજકોટ રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત થયું છે. ફક્ત વાહન ધીમે ચલાવવાની ટકોર મામલે શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના પિતરાઈ પર ફાયરિંગ કરી હત્યા નીપજાવી દેવાઈ હતી જયારે પોલીસકર્મીના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ખાખીના ખૌફ પર સવાલો ઉભા થયાં છે. નાના મવા ગામતળ વિસ્તારમાં પુરપાટ ઝડપે બુલેટ ચલાવી રહીશોના જીવ જોખમમાં મુકતા શખ્સોને ટપારતા મામલો બીચકયો હતો. મવડીના…
New Delhi,તા.૯ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં આરોપી સોનમ રઘુવંશીને મળેલા જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી પર આગામી સુનાવણી મંગળવારે થવાની છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સોનમના જામીન રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. તેમની પત્ની સોનમ અને તેમના સાથીઓ પર હત્યાનો આરોપ છે. જોકે, સોનમ રઘુવંશીએ હવે આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટ મંગળવારે હત્યા કેસમાં તેમની પત્ની સોનમ રઘુવંશીને મળેલા જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરશે. હાલ પૂરતું, સોનમ રઘુવંશીના જામીન અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી મંગળવાર, ૧૪…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં અગાઉના કારોબારી સત્રમાં થયેલા ભારે ઘટાડા બાદ સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ આશરે ૫૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ મજબૂત સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં સુધારો, એશિયન બજારોની મજબૂત શરૂઆત, નીચા ભાવસ્તરે મૂલ્ય આધારિત ખરીદી અને શોર્ટ કવરિંગના કારણે રોકાણકારોની ભાવનામાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, મધ્ય પૂર્વમાં વધતી ભૂરાજકીય અનિશ્ચિતતા અને પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પહેલાંની સાવચેતીને કારણે બજારમાં દિવસ દરમિયાન વધઘટ ચાલુ રહેવાની સંભાવના છે. સેન્સેક્સમાં અગાઉના દિવસના આશરે ૧૭૦૦ પોઈન્ટના ઘટાડા બાદ આજે મજબૂત સુધારો જોવા મળ્યો હતો.…
છાણીમાં ૮ વર્ષની બાળકી સાથે અને અકોટામાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ; બંને આરોપીઓ ઝડપાયા Vadodara, તા.૯ સંસ્કારી નગરી વડોદરામાં સગીરાઓ પર યૌન અત્યાચારના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. છાણી અને અકોટા વિસ્તારમાં અલગ-અલગ બે આરોપીઓએ સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના મામલા પોલીસ ચોપડે નોંધાયા છે. બંને કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી પોલીસ મથકમાં નોંધાયેલા બનાવમાં આઠ વર્ષની બાળકી યૌન અત્યાચારનો ભોગ બની છે. છાણી વિસ્તારના નારાયણનગર ગરનાળા સામે રહેતા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫), જે વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની ધરપકડ કરવામાં આવી…
બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું Mehsana, તા.૯ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે શખ્સોએ મહેસાણામાં પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાંની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે આ સાયબર ફ્રોડ રેકેટમાં વપરાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’નો પર્દાફાશ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોકો સંદિપકુમાર અને તેમની ટીમને કેન્દ્રીય ૧૪ઝ્ર સમન્વય પોર્ટલ પરથી કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ)ના ઇનપુટ્સ મળ્યા હતા. જેની ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરાતાં…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૯ રાજુલા પોલિસ ઇન્સ વી.એમ.કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા પોલિસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૩૭ (૨), ૮૭ તથા પોકસો એકટ ની કલમ ૧૮ મુજબનો ગુન્હો આચરી રાજુલાના દુર્લભ નગરમાં રહેતા આરોપી સુનીલ રમેશભાઇ સોલંકી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ ભાગી ગયેલ હોય, અને સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમન સોર્સ આધારે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની ધોરણસર કાર્યવાહીહાથ ધરવામાં આવેલ છે.
