Author: Vikram Raval

તા.10-07-2026 શુક્રવાર તિથિ દશમી (દશમ) – ૦૮ઃ૧૮ઃ૪૯ સુધી, એકાદશી (અગિયારસ) – ૨૯ઃ૨૫ઃ૦૮ સુધી નક્ષત્ર ભરણી – ૧૩ઃ૧૬ઃ૦૬ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૦૮ઃ૧૮ઃ૪૯ સુધી, ભાવ – ૧૮ઃ૫૫ઃ૩૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધૃતિ – ૦૭ઃ૧૪ઃ૨૧ સુધી, શૂળ – ૨૭ઃ૫૦ઃ૨૪ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૩૦ઃ૧૮ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૧૧ ચંદ્ર રાશિ મેશ – ૧૮ઃ૪૫ઃ૪૭ સુધી ચંદ્રોદય ૨૫ઃ૪૮ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૫ઃ૧૩ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૬ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૫૧ઃ૫૨ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૧૬ઃ૪૧ થી ૦૯ઃ૧૨ઃ૦૯ ના, ૧૨ઃ૫૩ઃ૫૯ થી ૧૩ઃ૪૯ઃ૨૬ ના…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.9 Jamnagar જિલ્લા ના જામજોધપુર પંથક માં દારૂ નો કેસ નહિ કરવા બાબતે લાંચ માં ઝડપાયેલા બે પોલીસ કર્મચારી ને એક વર્ષ ની કેદ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે. આ કેસ થી બચવા માટે લાંચ ના પૈસા નહિ પરંતુ વાહન મરામત ના ગેરેજ વાળા ના પૈસા આવવાના હોવા.નું પણ ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ને સજા નો હુકમ થયો છે. જામજોધપુર માં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ ૬/૧/૨૦૧૩ ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડ એ…

Read More

તા.10-07-2026 શુક્રવાર મેષ આજે ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. મહત્વપૂર્ણ કાર્યો ને સમય ન આપવો અને વ્યર્થ કાર્યો માં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. વૃષભ આજનો દિવસ એવો દિવસ છે જ્યારે તમે આરામ કરી શકશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. આજે તમે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ Jamnagar સેશન્સ કોર્ટે ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ એક્ટની કલમ ૧૩૮) સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં કાલાવડ કોર્ટે આપેલો ચુકાદો યથાવત રાખ્યો છે. કેસની હકીકત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત મનસુખભાઈ ઘાડીયાએ વેપારી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને પ્રતિ મણ રૂ. ૧,૦૦૦ના ભાવે કુલ ૩,૦૦૦ મણ કપાસનું વેચાણ કર્યું હતું. જેના બદલામાં વેપારીએ રૂ. ૩૦,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઘાડીયાએ કાલાવડ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કાલાવડ કોર્ટે આરોપી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને એક વર્ષની સાદી કેદ તથા રૂ. ૪૫,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો…

Read More

New Delhi,તા.૯ નવી દિલ્હીના હોટેલ તાજ પેલેસ ખાતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય હિસ્સેદાર સલાહ-૨૦૨૬ દરમિયાન, ઝારખંડ સરકારે રાજ્યના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા અને ઝારખંડને જાહેર વહીવટ-આધારિત કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવાના હેતુથી એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ આ વિઝનનો ઉદ્દેશ્ય શાસન, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને નાગરિક સેવાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરીને પારદર્શક, ઝડપી, જવાબદાર અને ડેટા-આધારિત નિર્ણય-નિર્માણ પ્રણાલી વિકસાવવાનો છે, જેથી સામાન્ય જનતાને ગુણવત્તાયુક્ત, અસરકારક અને સુલભ સરકારી સેવાઓ પૂરી પાડી શકાય. આ પ્રસંગે, રાજ્ય સરકારે પ્રસ્તાવિત ઝારખંડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ ૨૦૨૬-૨૦૩૧ ની રૂપરેખા પણ રજૂ કરી. આ નીતિ શાસન,…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ Jamnagarના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરી દરમિયાન મહત્વની સફળતા મળી છે. એલ.સી.બી.ની ટીમે ખાનગી બાતમીના આધારે બેડેશ્વર વિસ્તારના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સદામ ઉર્ફે સદામડી અનવરભાઈ અબાસભાઈ સાઇચાની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ચોરી કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ. ૨૦ હજાર) તેમજ યામાહા આર-૧૫ મોટરસાયકલ (કિંમત રૂ. ૭૦ હજાર) મળી આવી હતી. આમ કુલ રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના પગલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ Jamnagar તાલુકાના ચેલા ગામના બસ સ્ટેશન નજીક બેફામ વાહન હંકારી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે વૃદ્ધના પુત્ર નરેન્દ્રસિંહ જસવંતસિંહ દેદાએ પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેમના પિતા જસવંતસિંહ દેદા (ઉ.વ. ૭૬) રસ્તા પર પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જી.જે.-૧૦-ઈ.જે.-૩૮૭૪ નંબરની જ્યુપીટરના ચાલક રાકેશ સોલંકીએ વાહન બેફામ, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતના કારણે જસવંતસિંહ દેદા રોડ પર પટકાતા તેમના ડાબા પગ, જમણા પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ…

Read More

Patna,તા.૯ સારન પ્રવક્તા હરેલાલ યાદવને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને સારણ સંસદીય મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ મહાગઠબંધન ઉમેદવાર રોહિણી આચાર્યએ પોતાના પક્ષના નિર્ણય પર સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી અને સંગઠનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, રોહિણી આચાર્યએ પૂછ્યું કે શું સત્ય બોલનારા, પ્રામાણિકપણે કામ કરનારા અને પક્ષના હિત માટે સંગઠનને મજબૂત બનાવનારા કાર્યકરો માટે આરજેડીમાં કોઈ સ્થાન બાકી નથી. તેમણે આરોપ લગાવ્યો કે સારણ પ્રવક્તા હરેલાલ યાદવને અનુશાસનહીનતાના ખોટા આરોપો હેઠળ હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના મતે, આ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ Wankaner શહેરની સિપાઈ શેરી અને નવા રાજાવડલા ગામે એમ બે સ્થળે રેડ કરી પોલીસે જુગાર રમતા ૧૦ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે પ્રથમ રેડ સિપાઈ શેરીમાં કરી હતી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, જયેશ હરગોવિંદભાઈ મજેઠીયા, વિપુલ ચંદ્રકાંતભાઈ કોટેચા, ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરા અને આસિફ ઇકબાલ માડકીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૦૫૦ જપ્ત કરી છે બીજી રેડ નવા રાજાવડલા ગામે પાણીની કેનાલ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રહીમ અબ્દુલ માથકીયા, અલ્તાફ આમદભાઈ બ્લોચ, મહેબુબ આમદભાઈ શેરશીયા, નજરહુશેન વલીમામદભાઈ શેરશીયા અને રમેશ અમુભાઈ સારલા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ વિસીપરા વિસ્તારમાં દુધનો વેપાર કરતા યુવાન બાઈક લઈને જતા હતા અને રસ્તામાં એક ઇસમ ગાળો આપતો હોવાથી બાઈક ધીમું કર્યું હતું ત્યારે આરોપીએ યુવાનને કોઈ કારણ વગર હાથમાં પહેરવાના પંચ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે Morbiના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઈ ટોયટા (ઉ.વ.૩૫) વાળાએ આરોપી સુખદેવસિંગ મંગલસિંગ રાજપૂત રહે મોરબી વિસીપરા ગુલાબનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ ફરિયાદી પોતાનું મોટરસાયકલ જીજે ૩૬ એએચ ૩૩૧૬ લઈને બાઈકમાં સાઈડમાં દુધના કેન રાખી રોજની જેમ ગ્રાહકને દૂધ આપવા નીકળ્યો હતો અને…

Read More