- Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
- Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
- Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ
- Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
- Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન
- Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી
- Paresh Rawal રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યો
- Canada ના જંગલોમાં લાગેલી આગથી અમેરિકાની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે
Author: Vikram Raval
Morbi,તા.08 વાંકાનેર હાઈવે પર ટ્રક ટ્રેઇલર ટેન્કર સાથે અથડાયા બાદ ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ઉત્તરપ્રદેશના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ માર્ચના રોજ વહેલી સવારના સુમારે ટ્રક ટ્રેઇલર NL ૦૧ એડી ૧૮૪૯ ના ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવ (ઉ.વ.૨૬) રહે બિહાર વાળાએ પોતાનો ટ્રક ટ્રેઇલર પુરઝડપે ચલાવી વાંકાનેર ટોલટેક્ષથી આગળ ચોટીલા તરફ જતા હાઈવે પર પુરઝડપે ચલાવી ફરિયાદીના ટ્રક ટેન્કર જીજે ૩૯ ટી ૪૮૧૫ પાછળના ભાગે અથડાવી વાહન પર કાબુ…
Morbi,તા.08 ત્રાજપર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે પેરોલ ફર્લો સ્કવોડ મોરબીની ટીમે બાતમીને આધારે ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નરેશ કોળીના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના ફળિયામાંથી દેશી દારૂ ૧૧૭ લીટર કીમત રૂ ૨૩,૪૦૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો કબજે લઈને આરોપી નરેશ પરષોતમ કોળી અને સુરેશ અમરશી સારલા એમ બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત રાજ્યની વિશેષતા છે કે, પ્રત્યેક બાબતમાં આગવી પહેલ થકી લોકોને સરળતાથી જન કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરી શકાય તે માટે સંવેદનશીલ નિર્ણયો થકી પ્રતિબદ્ધતા સાથે અસરકારક પ્રયાસો કરવામાં આવે છે. મહિલાઓ માટે ચિંતિત સરકાર દ્વારા અનેક મહિલાલક્ષી નિર્ણયો, કાર્યક્રમો, યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ, ૨૦૧૫ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ના રોજ રાજ્યવ્યાપી “૧૮૧…
ક્રૂડ તેલના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.351નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.838 અને ચાંદીમાં રૂ.2,591નો ઉછાળો સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયુઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.850 તૂટ્યોઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,53,025 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1151895.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 111,99,708 સોદાઓમાં કુલ રૂ.13,04,934.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,53,025.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1151895.33 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન, મેક્સિકો, કેનેડા પર ટેરિફ લાગુ કર્યા બાદ ટેરિફને એક મહિના મુલત્તવી રાખવાનો નિર્ણય લેતાં વૈશ્વિક બજારોમાં સુધારો સાથે ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ સુધારો નોંધાયો હતો. બીજી તરફ યુક્રેન હવે અમેરિકા સાથે મિનરલ્સ ડિલ કરવા તૈયાર હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને રશીયા સાથે પોઝિટીવ વાટાઘાટના નિવેદનની વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પર પોઝિટીવ અસર જોવા મળી હતી. ચાઈના તેના અર્થતંત્રને અમેરિકી ટેરિફ સામે મજબૂતી આપતાં સ્ટીમ્યુલસ સહિતના અનેક પગલાં લેતાં અને સ્થાનિક સ્તરે પણ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહનો આપવાના અહેવાલ તેમજ ટ્રમ્પનું ભારત પ્રત્યે હજુ આક્રમક વલણ અને કૃષિ સિવાયની તમામ ચીજો પર…
ગોવિંદાએ આ વિશે કહ્યું, ‘મેં આ ફિલ્મની વાર્તા સાંભળી હતી, હું એવી વ્યક્તિ છું જે કોઈનો દુર્વ્યવહાર કરી શકતો નથી Mumbai, તા.૮ સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ બધાને ગમે છે. વાસ્તવિકતા એ પણ છે કે સની સિવાય આ ફિલ્મ ગોવિંદાને પણ ઓફર કરવામાં આવી હતી. ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’ માત્ર તેના સમયની બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ ન હતી, પરંતુ તેના બીજા ભાગમાં પણ બોક્સ ઓફિસ પર આવી જ ધમાલ મચાવી હતી. આ ફિલ્મે સની દેઓલ અને અમીષા દેઓલના સ્ટારડમને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું એટલું જ નહીં, પણ આ ફિલ્મ દર્શકો માટે હજુ પણ ખાસ છે.ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા અને સની…
દિવ્યકિર્તીએ જણાવ્યું હતું કે, ફિલ્મને ભલે સફળતા મળી છે પણ તે સામાજિક જવાબદારીમાં ચૂકી ગઈ છે Mumbai તા.૮ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ‘એનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જાણીતા આઈએએસ કોચિંગ સેન્ટરના ટ્રેઇનર વિકાસ દિવ્યકિર્તીના નિવેદન પર જવાબ આપ્યો છે. વિકાસ દિવ્યકિર્તી સોશિયલ મીડિયા યૂઝર્સ માટે એક જાણીતું નામ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે રણબીર કપૂરની ‘એનિમલ’ની ટિકા કરી હતી. આ બાબતે તેમની દલીલ હતી કે આવી ફિલ્મો સમાજને દસ વર્ષ પાછળ ધકેલી દે છે અને તેમણે આવી ફિલ્મોની સમાજની માનસિકતા પર અસર પર સવાલ ઉઠાવ્યા હતા. દિવ્યકિર્તીએ જણાવ્યું હતું કે, ફિલ્મને ભલે સફળતા મળી છે પણ તે સામાજિક જવાબદારીમાં ચૂકી ગઈ…
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) અને ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનો હિસ્સો બમણો થયો છે. કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમમાં મહિલાઓ હવે 33% હિસ્સો ધરાવે છે. તેનો અર્થ એ કે દરેક રૂ.100 માંથી, રૂ.33 મહિલા રોકાણકારોના છે. આ દર્શાવે છે કે તેઓ સંપત્તિ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનું રોકાણ બમણું થયું છે. માર્ચ 2024 સુધીમાં કુલ વ્યક્તિગત રોકાણકારોના એયુએમ હિસ્સામાં મહિલાઓનો હિસ્સો 33% હતો. મહિલાઓ દ્વારા કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ 2019માં રૂ.4.59 લાખ કરોડથી વધીને રૂ.11.25 લાખ કરોડ થવાનો અંદાજ છે. મહિલાઓમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)…
8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓની આગેકૂચ બહુ લોકોએ આવકારી છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓેને કોઈ યુદ્ધ નથી કરવાનું પરંતુ, તેમની શાર્પ બુદ્ધિ અને વહિવટની નિપુણતાને બતાવવાની હોય છે. માર્કેટના આશ્ચર્ય વચ્ચે મહિલાઓ કોમર્સ અને બિઝનેસ ક્ષેત્રે ટોપમાં જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એકસચેન્જમાં દિના મહેતા પહેલા મહિલા ડાયરેક્ટર બન્યા હતા. તે છેલ્લાં 32 વર્ષથી સ્ટોક બ્રોકર છે 2001માં તે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પહેલાં મહિલા પ્રમુખ બન્યા હતા. શેર બજારમાં તે ખૂંપી ગયા હતા એમ કહી શકાય. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઘેર ઘેર જાણીતું નામ છે. તેમને શેરબજારના મહિલા પાયોનિયર કહી શકાય, કેમકે તે શેરબજારમાં પ્રવેશનાર પહેલા મહિલા…
મુમતાઝ ૭૭ વર્ષે પણ ગોર્જિયસ લાગતાં હતાં, સાથે તેમણે નેકલેસ, હિલ્સ, રિંગ્ઝ, અને ઇઅરિંગ્ઝ બધું જ ચમકતું પહેર્યું હતું Mumbai તા.૮ જાણીતા ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ પોતાનું નવું કલેક્શન લોંચ કર્યું હતું. જેમાં રેટ્રો સ્ટાઇલના જાણીતા અભિનેત્રી મુમતાઝ ઓ ફેશન શોના શો સ્ટોપર રહ્યાં હતાં. સાથે જ તેમણે આ શો સાથે ફેશનની દુનિયામાં ડેબ્યુ પણ કર્યું હતું. આ શોમાં તેમની સાથે શિલ્પા શેટ્ટી, ઉર્મિલા માતોંડકર અને ખુશી કપૂરે પણ રૅમ્પ વૉક કર્યું હતું. મહત્વની અને રસપ્રદ વાત એ પણ હતી કે લુલિઆ વેન્ટુર દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ૭૭ વર્ષનાં મુમતાઝને રેખા ચીઅર અપ…
