Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ
    મનોરંજન

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026Updated:September 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૦

    ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આમ્રપાલી દુબેએ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત રિયાલિટી શો ‘Bigg Boss 20’ના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે. આમ્રપાલી દુબેએ લગભગ ૧૫ વર્ષ પછી નાના પડદા પર વાપસી કરી છે. તેમણે આ વખતે એવું પ્લેટફોર્મ પસંદ કર્યું છે, જ્યાં સ્પર્ધકોની પર્સનલ લાઈફથી લઈને દરેક બાબત પર દર્શકોની નજર રહે છે.

    ટેલી ટોક ઈન્ડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે શોમાં પોતાની વાત આગવી રીતે રજૂ કરશે અને ખોટાને ખોટું કહેવામાં પાછળ નહીં હટે.આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. હવે બિગ બોસ ૨૦ દ્વારા તે ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાં કદમ મૂકવા જઈ રહી છે. શોમાં એન્ટ્રી અંગે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તે પોતાના સ્વભાવને સારી રીતે જાણે છે અને પરિસ્થિતિ ગમે તેવી હોય, તે પોતાની વાત રજૂ કરવામાં અચકાશે નહીં. આમ્રપાલીએ કહ્યું, “હું મારા સ્વભાવને ઓળખું છું. જે ખોટું છે તેને ખોટું અને જે સાચું છે તેને સાચું જ કહીશ.”

    તેનું કહેવું છે કે બિગ બોસના ઘરમાં તે દર્શકોને પોતાની સાચી અને અનફિલ્ટર્ડ પર્સનાલિટી બતાવવા માંગે છે.બિગ બોસ જેવા નેશનલ પ્લેટફોર્મ પર ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા અંગે આમ્રપાલી દુબેએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેનું માનવું છે કે પ્રાદેશિક સિનેમાને લઈને લોકોના મનમાં ઘણા સવાલો હોય છે. જોકે, તેને ભોજપુરી સિનેમા સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો વાત તેની માતૃભાષા કે ભોજપુરી સિનેમાના અપમાન સુધી પહોંચશે તો આમ્રપાલિ તેને બિલકુલ સ્વીકારશે નહીં.અભિનેત્રીએ કહ્યું, “મારી ઈન્ડસ્ટ્રીને લઈને એક માનસિકતા બનેલી છે. જ્યાં યોગ્ય સવાલો હશે ત્યાં જવાબ આપવામાં આવશે. પરંતુ જ્યાં વાત ચરિત્ર પર આક્ષેપ કરવા સુધી પહોંચશે,

    ત્યાં તેને બરદાસ્ત કરવામાં નહીં આવે. આ મારી માતૃભાષા છે અને જો કોઈ મર્યાદા પાર કરશે તો હું તેને સહન નહીં કરું.”ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના આ શોમાં કનિકા માન, માહી વિજ, આમ્રપાલી દુબે, આસિફ ખાન, અરીશ્ફા ખાન, સ્કાઉટ ઓપી, કાઝી તૌકીર, યંગ ડીએસએ અને એમસી મેરી કોમ સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા છે.

    'Bigg Boss 20'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    Next Article ચૂંટણીમાં જીતશે તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    September 10, 2026
    મનોરંજન

    Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

    September 10, 2026
    મનોરંજન

    Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    September 10, 2026
    મનોરંજન

    Rajpal Yadavએ ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટના સજા યથાવત રાખવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી

    September 9, 2026
    મનોરંજન

    ગાંધીનગર કોર્ટમાં અભિનેત્રી Nora Fatehi સામે ૩ કરોડનો માનહાનિનો દાવો

    September 9, 2026
    મનોરંજન

    Mumbai: ૨૦૦ કરોડની ખંડણીના મકોકા કેસમાં પણ જેક્લિનને આરોપી બનાવવા માંગ

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 22:45
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.