Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    મનોરંજન

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026Updated:September 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી

    Mumbai, તા.૧૦

    ‘હનુમાન અંશ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફિલ્મની સફળતા બાદ હવે દર્શકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘હનુમાન અંશ ૨’ને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ છે, જેણે ક્રિકેટ અને બોલીવુડના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

    સવાલ એ છે કે શું Virat Kohli and Anushka Sharma ફિલ્મના બીજા ભાગમાં કેમિયોમાં જોવા મળશે? ‘હનુમાન અંશ’ ત્રણ ભાગમાં રિલીઝ થવાની છે અને પ્રથમ ભાગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે બીજા ભાગને લઈને ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે મહત્વની વાત કરી છે.  તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં નમ્રતા સિંહને પૂછવામાં આવ્યું હતું કે શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા મોટા સેલિબ્રિટી ‘હનુમાન અંશ ૨’માં કેમિયો કરી શકે છે? તેના જવાબમાં પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે કેટલીક વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ પહેલેથી જ ‘હનુમાન અંશ’ વિશે જાણે છે.

    નમ્રતા સિંહે Virat Kohli and Anushka Sharmaના કેમિયોને લઈને કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરી નથી. તેમણે આ મામલે સસ્પેન્સ જાળવી રાખ્યું છે, પરંતુ તેમની વાતચીત બાદ ચાહકોને ચોક્કસપણે એવી આશા જાગી છે કે આ પાવર કપલ ફિલ્મના આગામી ભાગમાં જોવા મળી શકે છે.  વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીમ કરોલી બાબામાં ઊંડી આસ્થા ધરાવે છે. બંને ઉત્તરાખંડના પ્રસિદ્ધ કૈંચી ધામની મુલાકાત પણ લઈ ચૂક્યા છે. વિરાટના ફોનના વોલપેપરમાં પણ નીમ કરોલી બાબાની તસવીર જોવા મળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. વિરાટ કૈંચી ધામ ગયા બાદ સોશિયલ મીડિયા પર પણ નીમ કરોલી બાબા પ્રત્યે લોકોની આસ્થા અને રસ વધ્યો હતો. આ કારણે ‘હનુમાન અંશ’ના આગામી ભાગમાં વિરાટ અને અનુષ્કાની કોઈ રીતે હાજરી જોવા મળે તો તે દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે. જોકે, હાલમાં તેમના કેમિયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    પ્રોડ્યુસર નમ્રતા સિંહે ફિલ્મની આગળના ભાગ અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ફિલ્મમાં સૌથી પહેલાં ભારતમાં રહેતા નીમ કરોલી બાબાના ભક્તોની વાર્તા દર્શાવવામાં આવશે. દેશમાં નીમ કરોલી બાબાના હજારો ભક્તો છે અને તેમના જીવન પર બાબાની આધ્યાત્મિક અસર રહી છે. ફિલ્મના આગામી ભાગોમાં આવા ભક્તોના અનુભવો અને તેમની આસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  ‘હનુમાન અંશ’ના ત્રીજા ભાગમાં નીમ કરોલી બાબાની દુનિયાભરમાં ફેલાયેલી આસ્થા અને તેમની આધ્યાત્મિક ઊર્જા પર ફોકસ કરવામાં આવશે. ફિલ્મમાં બાબાની સાથે જોડાયેલી વૈશ્વિક હસ્તીઓના સંદર્ભો પણ જોવા મળશે. આ દરમિયાન એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ, મેટાના માર્ક ઝુકરબર્ગ, ટિ્‌વટરના સ્થાપક જેક ડોર્સી અને હોલીવુડની અભિનેત્રી જુલિયા રોબટ્‌ર્સ જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવશે.

    ૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અહેવાલ છે.  ફિલ્મની આ સફળતાએ ઇન્ડસ્ટ્રીને પણ આશ્ચર્યમાં મૂકી દીધી છે. હવે દર્શકોની નજર તેના બીજા ભાગ પર છે અને જો Virat Kohli and Anushka Sharma ખરેખર ફિલ્મમાં જોવા મળે છે, તો ફિલ્મની ચર્ચામાં વધુ મોટો વધારો થઈ શકે છે. જોકે, હાલમાં બંનેના કેમિયો અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

    Virat Kohli and Anushka Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    Next Article Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    October 8, 2026
    મનોરંજન

    ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

    October 8, 2026
    મનોરંજન

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026
    મનોરંજન

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026
    મનોરંજન

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 04:01
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.