Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નિમુબેન ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ચપલા બિનહરીફ ચૂંટાયા
    સૌરાષ્ટ્ર

    Manavadar તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નિમુબેન ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ચપલા બિનહરીફ ચૂંટાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 25, 2026Updated:May 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     જીજ્ઞેશ પટેલ, Manavadar,તા.25
    માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ભારે ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. જૂનાગઢના જિલ્લા રજીસ્ટ્રાર એન.ડી. ગોહિલના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નિમુંબેન જગદીશભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ થોભણભાઈ ચપલાની બિનહરીફ વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    કોંગ્રેસના સુપડા સાફ, ભાજપને સ્પષ્ટ બહુમતી
    ઉલ્લેખનીય છે કે, માણાવદર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટી ને 4 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને એક પણ બેઠક ન મળતા તેના સુપડા સાફ થઈ ગયા હતા. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે સત્તા સ્થાપવાનો માર્ગ એકદમ સરળ બન્યો હતો.
    અન્ય મહત્વના હોદ્દેદારોની પણ થઈ નિમણૂક
    પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત પંચાયતની અન્ય મહત્વની જવાબદારીઓ માટે પણ નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કારોબારી ચેરમેન તરીકે વર્ષાબેન જગદીશભાઈ મારૂની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ પક્ષના નેતા તરીકે રામદેવભાઈ રણમલભાઈ મૂળિયાસીયા અને દંડક તરીકે મહેન્દ્રભાઈ ખીમજીભાઈ ટાંકની નિમણૂક કરીને સંગઠનને મજબૂત કમાન સોંપાઈ છે.
    વિકાસ કાર્યોને વેગ આપવાની પદાધિકારીઓની ખાતરી
    ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નવનિર્વાચિત પદાધિકારીઓનું ફૂલહાર અને મીઠાઈ ખવડાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નવા વરાયેલા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિરોધ પક્ષને સાથે રાખીને માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અટકેલા વિકાસના કામોને વધુ ગતિશીલ અને વેગવંતા બનાવવામાં આવશે.
     જીજ્ઞેશ પટેલ માણાવદર
    Manavadar Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar માં અસહ્ય ગરમી વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી Sasan Gir અને ગિરનાર જંગલ સફારી ૪ મહિના માટે બંધ

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    ભાવનગરમાં રોકાણકારોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર Mumbaiથી ઝડપાયો, વિદેશ ભાગવાની ફિરાકમાં હતો

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ,ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્યા

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહન ચાલકો પરેશાન

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.