Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»BJP ના નેતાએ યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા, પોતાને ગૌરક્ષક ગણાવતા વિકાસ આહીર
    સુરત

    BJP ના નેતાએ યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા, પોતાને ગૌરક્ષક ગણાવતા વિકાસ આહીર

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.23

    સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે.

    એમ.ડી ડ્રગ્સ ડિલર વિકાસ આહીર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર

    ડ્રગ્સ મંગાવનારા પૈકી સુરતની ખટોદરા કોલોની, શાસ્ત્રીનગરમાં રહેતો વિકાસ આહિર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર છે. ગુજરાતના ગૃહમંત્રીના મજુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંસ્થા હિંદુ યુવા વાહિનીના સુરત પ્રમુખ છે.

    ડ્રગ્સ ડિલરનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતા સોશિયલ મીડિયા પર વિકાસ આહીરના મંત્રી, પ્રદેશપ્રમુખ, ધારાસભ્ય સાથેના તસવીરો વાયરલ થયા છે. ડ્રગ્સ ડિલરના ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે શું સબંધો છે? તેવા પ્રશ્નો ઉઠ્યા છે. આપના મનોજ સોરઠીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગલાઈનો આપી છે, ‘સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે… ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે. ગુજરાતમાં હિંદુ યુવા પેઢીને ખતમ કરવાનું કાવતરૂ ખુદ ભાજપના નેતાઓ ડ્રગ્સ વેચીને કરે છે. કહેવાતા નકલી ભાજપી હિંદુઓને ઓળખો’

    વિકાસ આહીર સામે લૂંટ, અપહરણ સહિતના છ ગુના

    ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. એટલું જ નહીં શહેરમાં છ પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, સલાબતપુરામાં મારા મારી, ઉમરામાં રાયોટીંગ, લિંબાયતમાં રાયોટીંગ, ઉધનામાં મારા મારી, અમરોલીમાં અપહરણ અને સરકારી કામગીરીમાં અડચણના ગુના નોંધાયા છે. આવા અસામાજીક તત્ત્વ સાથે ભાજપના નેતાઓના ફોટો વાયરલ થતા ચકચાર મચી છે.

    આરોપી કેવી રીતે ઝડપાયા?

    મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે 21મી જુલાઈ ઉધના દરવાજા સાર કોપીરેટ સેન્ટરના સાતમા માળે આવેલી હોટલ ઘી ગ્રાન્ડ વીલા ઈનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રાજસ્થાનથી કાર લઈને સુરત એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ચેતન શાહુને ઝડપી લીધો હતો.

    એસઓજીએ આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી બાદમાં ડ્રગ્સ મંગાવનાર અનિષ ખાન અને વિકાસ આહીરને પણ ઝડપી લીધા હતા. એસઓજીએ તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત પોલીસની ભીંસને લીધે તેમણે હવે મુંબઈને બદલે રાજસ્થાનથી ડ્રગ્સ ઘુસાડવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમનો પહેલો પ્રયાસ જ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. અનિષ ખાન અને વિકાસ આહીર સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ચેતનનો સંપર્ક કરી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા. ડ્રગ્સ આવ્યા બાદ વિકાસની સલાબતપુરા રૂપમ સિનેમા નજીકની આઈસ્ક્રીમની લારી તેમજ અન્ય આઈસ્ક્રીમ પાર્લર મારફતે વેચતા હતા. આ ઉપરાંત તે ટુ વ્હીલર અને કારમાં પોતાના જાણીતા ગ્રાહકોને પણ ડ્રગ્સની ડિલિવરી કરતા હતા. એસઓજીએ ડ્રગ્સ મંગાવનાર રેહાન અંસારી અને મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    BJP drugs surat Vikas Ahir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.