Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    • Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    • Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    • NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    • Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આખરે Brad Pitt and Ines de Ramon ને પોતાનો સંબંધ જાહેર કર્યો
    મનોરંજન

    આખરે Brad Pitt and Ines de Ramon ને પોતાનો સંબંધ જાહેર કર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોનનું નામ પ્રથમ વખત નવેમ્બર ૨૦૨૨માં એકબીજા સાથે જોડાયું હતું

    Mumbai, તા.૮

    હોલિવૂડ એક્ટર બ્રેડ પિટ અને તેની ગર્લળેન્ડ ઇનેસ ડી રેમોને પ્રથમ વખત સોશિયલ મીડિયા પર પોતાના સંબંધને જાહેર કર્યો છે. થોડાં જ દિવસો પહેલાં અભિનેત્રી એન્જેલિના જોલીએ ખુલાસો કર્યો હતો કે બ્રાડ પિટથી અલગ થયાં બાદ તેણે આજ સુધી કોઈને ડેટ કર્યું નથી. આ અંગેના અહેવાલો અનુસાર, બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોને તાજેતરમાં ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સીના ૩ જુલાઈએ યોજાયેલા લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગની તસવીરો સૌપ્રથમ તેનાં હેરસ્ટાઇલિસ્ટ લૉરી ઝાનોલેટીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તેણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું, “મારા ગમતાં લવર્સ રેમોન અને બ્રાડ પિટ, ન્યુયોર્કની એક અદ્દભુત ક્ષણ”. તસવીરોમાં ૬૨ વર્ષનો બ્રાડ પિટ બ્લેક ટક્સીડોમાં જોવા મળે છે, જ્યારે ૩૩ વર્ષની ઇનેસ ડી રેમોન શિયર બ્લેક ગાઉનમાં દેખાય છે. બંને સાથે પોઝ આપતાં જોવા મળે છે, જ્યારે અંતિમ તસવીરમાં બંને એકબીજા સાથે હળવી મજાક કરતા દેખાય છે.ઇનેસ ડી રેમોને પણ આ પોસ્ટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી, જેમાં બેકગ્રાઉન્ડમાં ટેલર સ્વિફ્ટનું લોકપ્રિય ગીત ‘લવર’ વાગતું હતું.બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોનનું નામ પ્રથમ વખત નવેમ્બર ૨૦૨૨માં એકબીજા સાથે જોડાયું હતું. જોકે, બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધને ખાનગી રાખ્યો હતો. તાજેતરમાં બંને જાહેરમાં વધુ સાથે જોવા મળ્યાં છે. જૂનમાં યોજાયેલા ળેન્ચ ઓપન દરમિયાન પણ બંને સ્ટેડિયમમાં સાથે મેચ જોતાં અને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળ્યાં હતાં. મે ૨૦૨૫માં એક ઇન્ટરવ્યુમાં બ્રાડ પિટે પોતાનાં અંગત જીવનમાં સતત ચર્ચામાં રહેવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જાહેરમાં આયોજનપૂર્વક સંબંધોને જાહેર કરતો નથી. તેણે જણાવ્યું, “જીવન સ્વાભાવિક રીતે આગળ વધે છે. સંબંધો પણ સમય સાથે વિકસે છે. છેલ્લા લગભગ ૩૦ વર્ષથી મારું વ્યક્તિગત જીવન સતત ચર્ચામાં રહ્યું છે. ક્યારેક તે મને પરેશાન કરે છે, પરંતુ હું જે કામ કરવા ઇચ્છું છું તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું.”એન્જેલિના જોલીનું નિવેદન બ્રાડ પિટ અને એન્જેલિના જોલીનો લાંબો કાનૂની વિવાદ ૨૦૨૪માં સત્તાવાર રીતે પૂર્ણ થયો હતો. બીજી તરફ, ઇનેસ ડી રેમોને પણ અભિનેતા પોલ વેસ્લી સાથેના છૂટાછેડા એ જ વર્ષે પૂર્ણ કર્યા હતા. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં એન્જેલિના જોલીએ પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે છૂટાછેડા પછી તેણે કોઈને ડેટ કર્યું નથી. તેણે કહ્યું, “હવે મારે ફરીથી જીવન જીવવું છે, ફરીથી સ્વતંત્ર બનવું છે. જીવને કદાચ મને થોડી તોડી નાખી છે, પરંતુ હવે ફરી આગળ વધવાનો સમય છે.”

    Brad Pitt and Ines de Ramon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Shweta Tiwari ના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

    July 8, 2026
    મનોરંજન

    Actress Esha Gupta એ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી

    July 8, 2026
    મનોરંજન

    ‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : Kriti Sanon

    July 8, 2026
    મનોરંજન

    Rani Mukerji ની મર્દાની ૩નું વર્લ્ડ ટેલિવીઝન પ્રિમીયર થશે

    July 8, 2026
    મનોરંજન

    Kangana Ranautની ’ક્વીન ૨’ ને કરોડોનો દંડ, ફેન્ટમ સ્ટુડિયો અને જિયોસ્ટાર વચ્ચે મોટો વિવાદ

    July 8, 2026
    મનોરંજન

    Salman Khan ફરી કાનૂની મુશ્કેલીમાં ફસાયો,કોર્ટે નોટિસ જારી કરી; હાઉસિંગ પ્રોજેક્ટ સંબંધિત મામલો

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.