Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : Kriti Sanon
    મનોરંજન

    ‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : Kriti Sanon

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘મિમી’નું લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ક્રિતિએ એવી યુવતીની ભુમિકા ભજવી હતી

    Mumbai, તા.૮

    ક્રિતિ સેનને પોતાની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મિમી’ની તૈયારી દરમિયાન લીધેલા એક મહત્વના અને અંગત નિર્ણય વિશે પહેલી વખત ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મ માટે વજન વધારવાની તૈયારી કરતી વખતે તેણે પોતાનાં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં.ક્રિતિએ જણાવ્યું કે કોઈ નજીકના વ્યક્તિએ તેને ભવિષ્યમાં માતૃત્વના વિકલ્પો ને સુરક્ષિત રાખવા માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન અંગે વિચારવાની સલાહ આપી હતી. આ વિચાર લાંબા સમય સુધી તેનાં મનમાં રહ્યો. જ્યારે ‘મિમી’ માટે વજન વધારવાની જરૂર પડી ત્યારે તેણે આ જ યોગ્ય સમય હોવાનું નક્કી કર્યું.તેણે કહ્યું, “હું આ વાત પહેલીવાર કહી રહી છું. મેં મારાં એગ્સ ફ્રીઝ કરાવ્યાં હતાં. ખૂબ સમજદારીથી મેં આ પ્રક્રિયા ‘મિમી’ માટે વજન વધારવાના સમય દરમિયાન કરાવી. આ પ્રક્રિયાને કારણે શરીરમાં સોજો (બ્લોટિંગ) આવે છે અને હું તો ફિલ્મ માટે વજન વધારી જ રહી હતી. કોઈએ મને કહ્યું હતું કે જો શક્ય હોય તો આ તમારા માટે સૌથી સારી ભેટ છે. આ વાત મારા મનમાં રહી ગઈ હતી. પછી જ્યારે ફિલ્મ માટે વજન વધારવાનું કહેવામાં આવ્યું, ત્યારે મેં વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે.”એગ ફ્રીઝિંગને તબીબી ભાષામાં ઓઓસાઇટ ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે, તેમાં મહિલાના અંડાણુઓ કાઢીને ખાસ પ્રક્રિયા દ્વારા ભવિષ્ય માટે સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. જે મહિલાઓ ભવિષ્યમાં માતા બનવાની સંભાવના જાળવી રાખવા માંગે છે, તેમનાં માટે આ એક યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.ક્રિતિએ જણાવ્યું કે આ પ્રક્રિયા દરમિયાન હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના કારણે થોડા સમય માટે શરીરમાં સોજો અને વજનમાં વધારો થઈ શકે છે. કારણ કે તે સમયે તે ફિલ્મ માટે પણ વજન વધારી રહી હતી, તેથી બંને બાબતો એકસાથે સંભાળી શકાઈ.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘મિમી’નું લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ક્રિતિએ એવી યુવતીની ભુમિકા ભજવી હતી, જે પોતાના સપના પુરા કરવા માટે સરોગેટ માતા બનવાનું સ્વીકારે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સાઈ તમ્હણકર અને મનોજ પાહવા પણ અગત્યના રોલમાં જોવા મળ્યાં હતાં. ક્રિતિનાં અભિનયને ભારે પ્રશંસા મળી હતી અને તેને ૬૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

    Kriti Sanon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.