Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા
    • England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત
    • FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં
    • વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup
    • Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    • Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    • Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી
    • John Abraham and Kay Kay Menon ને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»Maliyaમાં બહેન સાથે ફોન પર વાતચીત કરવાના વહેમમાં ભાઈએ હત્યા કરી
    Uncategorized

    Maliyaમાં બહેન સાથે ફોન પર વાતચીત કરવાના વહેમમાં ભાઈએ હત્યા કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2026Updated:May 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi  તા.૧૨ઃ

    મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સાળા અને બનેવી સહિતના શખ્સોએ વચ્ચે મારામારી થઇ હતી જે ઉગ્ર બનતા બનેવીએ સાળાને છરીના ધા ઝીંકી દેતા બનાવ હત્યામાં પલટાયો છે જે મામલે મોરબી તાલુકા પોલીસે હત્યા સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

    બનાવની વિગત મુજબ, માળિયાના ન્યુ નવલખી વિસ્તારમાં રહેતા અબ્બાસ અબ્દુલ સોતા અને આરોપી આસીફ ઈલીયાસ દલના વચ્ચે આરોપીની બહેન સાથે મેસેજ પર થતી વાતચીત બાબતે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આમરણ રોડ પર બંને પક્ષો ભેગા થયા હતા. સમાધાનની વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક મામલો બિચક્યો હતો અને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. જેમાં આસીફ દલે અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો, જ્યારે અન્ય આરોપી હુશૈન સાઇચાએ લોખંડના પાઈપ વડે હસનભાઈ અને સુલતાન પર હુમલો કર્યો હતો.

    ગંભીર રીતે ઘાયલ અબ્બાસને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં પણ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે હસનભાઈ સોતાની ફરિયાદના આધારે આસીફ દલ અને હુશૈન સાઇચા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    morbi murder
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026
    મોરબી

    Morbi: સાહિલ માજોઠીની વતન વાપસી માટે વકીલ દીપા જોસેફની યુક્રેન સમક્ષ રજૂઆત

    June 29, 2026
    Uncategorized

    Rajkotમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યો પછી તરછોડી દીધી, પોલીસે ધરપકડ કરી

    June 27, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામે ‘‘અદાણીનો અત્યાચાર, ખેડૂતોની દુર્દશા” નાટક હજારોની જનમેદનીએ નિહાળ્યું

    June 26, 2026
    મોરબી

    Morbi શહેરની તમામ જીલ્લા પંચાયત હસ્તકની શાળાઓને મહાનગરપાલિકામાં લેવા માંગ

    June 26, 2026
    Uncategorized

    ‘ઈથા’માં Shraddha Kapoor નો અત્યાર સુધીનો સૌથી દમદાર અવતાર

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    June 30, 2026

    Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.