Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા
    રાજકોટ

    Rajkot ની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે

    Rajkot,તા.૧૭

    એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા છે. આ ફૂટેજ એક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે.

    સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો, દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV  રેકોર્ડ કરાઈ છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું. ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત અપીલ કરે છે. ટેલિગ્રામ ચેનલનું ૯૦૦ રૂપિયાનું સબસ્ક્રિપ્સન રાખ્યું છે. અપલોડ કરાયેલ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા. રાજ્યની તમામ હોસ્પિટલો-દર્દીઓની આંખ ઉઘડતો કિસ્સો છે. દર્દીઓની ગોપનિયતાનું હનન કરતો જઘન્ય અપરાધ અંગે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

    અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું કે, ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV  વીડિયો વાયરલ મામલે સાઇબર ક્રાઇમે ખુલાસા કર્યા, મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ હેઠળ આ વીડિયોનું કૌભાંડ ચાલતું હતું. સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે. વીડિયોનું કન્ટેન્ટ શું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ૬ જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ટેલીગ્રામ ચેનલ બની હતી. સાયબર ક્રાઇમે આઇટી એક્ટ ૬૬ઈ, ૬૭ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સાઇબર ક્રાઇમને યુટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ ધ્યાને આવીછે. સાઇબર ક્રાઈમ આ બંને ચેનલના ક્રિએટર સામે તપાસ હાથ ધરી છે.

    રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના CCTV હોવાનો ખુલાસો સામે આવ્યું છે. પાયલ મેટરનિટી હોસ્પિટલના ડૉ.અમિત અકબરીએ કહ્યું કે, પાયલ મેટરનિટી હોસ્પિટલના એડમીનનો સ્વીકાર CCTV  અમારી હોસ્પિટલના છે. અમારા કેમેરા હેક કર્યાની આશંકા વર્તાઈ રહી છે. લેબરરૂમમાં CCTV  હોવાનો એડમિનનો સ્વીકાર કર્યો છે. રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલના CCTV એ દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે.

    રાજકોટ CP બ્રજેશ ઝા પણ આવ્યા એક્શનમોડમાં ટીમને મોકલી તપાસ માટે, CCTV કાંડને લઈ CPએ બેઠક બોલાવી છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓ સાથે રાજકોટ CPની બેઠક ચાલી રહી છે. ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી પાયલ મેટરનિટી હોસ્પિલમાં પહોંચીને તપાસ હાથ ધરી છે.

    અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, જેના કારણે આ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે. આ ઘટના રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓ માટે એક ચેતવણી સમાન છે.આ ઘટના દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો એક જઘન્ય અપરાધ છે. સગર્ભા મહિલાઓ અને અન્ય મહિલાઓના અંગત વીડિઓ જાહેર કરવા એ અત્યંત શરમજનક અને ગુનો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દોષિતોને સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવા જરૂરી છે. હવે તંત્ર આ મામલે પગલાં ક્યારે લેશે તે જોવાનું રહ્યું.

    CCTV footage leaked Rajkot Rajkot News Rajkot Payal Maternity Hospital
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.