Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે
    • Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો
    • Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા
    • Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
    • Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી
    • Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ
    • Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ
    • Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કેન્દ્ર ચાર મહિનામાં EPFO માં પગારમર્યાદા અંગે નિર્ણય કરેઃ SC
    રાષ્ટ્રીય

    કેન્દ્ર ચાર મહિનામાં EPFO માં પગારમર્યાદા અંગે નિર્ણય કરેઃ SC

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લા ૧૧ વર્ષથી PF યોજનામાં પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નહીં હોવાનું અરજીમાં જણાવાયું

    New Delhi, તા.૬

    સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને મહત્વની ટકોર કરતા કેન્દ્રને ચાર મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) યોજનામાં પગારની મર્યાદામાં ફેરફાર માટે નિર્ણય લેવા જણાવ્યું છે. પગાર મર્યાદામાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કોઈ ફેરફાર કરાયો નહીં હોવાથી મોટાભાગનો વર્ગ આ યોજનાના લાભોથી વંચિત રહ્યો હોવાનું સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજીમાં જણાવાયું છે. જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એ એસ ચંદુરકરની ખંટપીઠે કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલે કરેલી અરજી પર હુકમ કર્યો હતો. આ અરજીમાં દાવો કરાયો હતો કે, કર્મચારીઓ માટેની સામાજિક સુરક્ષા યોજનાનું સંચાલન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને હાલમાં પ્રતિ માસ ૧૫,૦૦૦થી વધુનું વેતન ધરાવતા કર્મચારીઓને બાકાત રાખ્યા છે. એડ્‌વોકેટ પ્રણવ સચદેવ અને નેહા રાઠીએ બેન્ચને જણાવ્યું કે, ૧૧ વર્ષથી પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત લઘુત્તમ પગાર ઈપીએફઓની પ્રતિ મહિના ૧૫,૦૦૦ની મર્યાદાથી વધુ છે. આ જ કારણથી મોટાભાગના કર્મચારીઓ/શ્રમિકો ઈપીએફઓ યોજનાના લાભ અને સુરક્ષાથી વંચિત રહ્યા છે. નિર્ધારિત પગાર મર્યાદાથી વધુ આવક ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળતો નથી. બેન્ચે નૌટિયાલની અરજીનો નિકાલ કરતા તેમને હુકમની નકલ સાથે બે સપ્તાહમાં કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ કર્યો. કેન્દ્ર સરકારને ચાર મહિનામાં આ મામલે નિર્ણય લેવા આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે.નૌટિયાલે અરજીમાં કલમ ૧૪ અને ૨૧ હેઠળ મૂળભૂત અધિકારોના અમલીકરણ અને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, ૧૯૫૨ હેઠળ વેતન મર્યાદાના મનસ્વી અને અનિયમિત સુધારા અંગેના નિર્દેશો માંગ્યા છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ હેઠળ ઘડાયા છે.  ૧૬મી લોકસભાની જાહેર હિસાબ સમિતિ (પીએસી) તથા ઈપીએફઓની સબ કમિટી (૨૦૨૨) બન્નેએ સમયાંતરે પગાર મર્યાદામાં તર્તસંગત વધારાની ભલામણ કરી હતી, મધ્યસ્થ બોર્ડ (ઈપીએફ)એ જુલાઈ ૨૦૨૨માં મંજૂરી આપી હોવા છતાં કેન્દ્રે આ ભલામણ પર કોઈ કાર્યવાહી કરી નહતી. અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા ૭૦ વર્ષમાં પગાર મર્યાદામાં બદલાવ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન, આવકવેરા મુક્તિ મર્યાદા, માઠાદીઠ આવકમાં વાર્ષિક વૃદ્ધિની તુલનાએ સુસંગત નથી.

    EPFO Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપ લાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026

    Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

    April 18, 2026

    Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી

    April 18, 2026

    Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.