Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે Morbi સિરામિક-પેપરમિલ ઉધોગ માથે ચિંતાના વાદળો ઘેરાયા
    મોરબી

    ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે Morbi સિરામિક-પેપરમિલ ઉધોગ માથે ચિંતાના વાદળો ઘેરાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026Updated:September 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગેસનો ભાવ વધારો, કન્ટેનરની શોર્ટેજ અને રો મટીરીયલનો ભાવ વધારાએ ઉધોગની કમર ભાંગી

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૨૩ઃ

    મોરબી સીરમીક ઉધોગ વિશ્વ સ્તરે વિકાસ પામ્યો છે ત્યારે છેલ્લા વર્ષોમાં ઉધોગની કમર ભાંગી પડી છે જેથી આજદિન સુધી સિરામિક ઉધોગ બેઠો થઇ શક્યો નથી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ દિવસે ને દિવસે વધતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીયો વધી છે. નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મોરબી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ અને મહત્વની જરૂરત છે ત્યારે ઈરાન – અમેરિકા યુદ્ધની સીધી અસર રૂપે છેલ્લા ચાર મહિનાથી ગેસના ભાવમાં સતત વધારો થતાં ઉધોગકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે

    વિશ્વ સ્તરે ચીનને ટક્કર આપતો મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે.રશિયા અને યુક્રેન યુદ્ધની અસર માંથી માંડમાંડ બેઠો થઇ રહ્યો હતો ત્યાં જ ઈરાન – અમેરિકા યુદ્ધ થતા સિરામિક ઉધોગના હદય સમાન ગેસની સપ્લાઈ બંધ થયા બાદ ગેસ મળતો થયો છે પણ ભાવ વધારાના કારણે ઉધોગ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. યુધ્ધ પહેલા નેચરલ ગેસના ભાવ પર ક્યુબીક મીટર ૪૨ રૂપિયા હતા. ગેસ નહિ મળવાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારો એ પોતાની ફેકટરીઓ બંધ રાખી હતી અને મેં મહિનાથી ઉત્પાદન શરુ કર્યું હતું. ગેસનો ભાવ જુલાઈ મહિનામાં ૭૭ થયો હતો. ઓગસ્ટમાં ૮૯ અને હાલ સપ્ટેમ્બરમાં ૯૮ રૂપિયા આસપાસ છે. પ્રોપેન ગેસ યુધ્ધ પહેલા ૫૬ રૂપિયે કિલોગ્રામ મળતો. થોડા સમય માટે પ્રોપેન ગેસ મળતો બંધ થઇ ગયો હતો. બાદમાં ઓગસ્ટ માસમાં ગેસ મળતા તેના ભાવ ૮૫ રૂપિયા થઇ ગયા હતા અને હાલ ૯૮ રૂપિયા પ્રોપેન ગેસનો ભાવ છે. આમ સતત વધી રહેલા ગેસના ભાવના કારણે સિરામિક ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે. યુદ્ધ્‌દના કારણે ડોમેસ્ટિક માર્કેટમાં ૨૫ ટકા જેટલો માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કંપનીઓ સો ટકા એક્ષ્પોર્ટ કરે છે તેઓ માર્કેટની પરિસ્થિતિ ને કારણે પોતાની મેળે ફેક્ટરી બંધ કરી રહ્યા છે.યુદ્ધના કારણે અત્યાર સુધીમાં ૫૦ જેટલી ફેકટરીઓ બંધ થઇ હોવાની માહિતી સિરામિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંધાતે આપી હતી

    સિરામિક ઉધોગની અસર સીધી જ પેપરમિલ ઉધોગ પર પણ જોવા મળી રહી છે તો પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેશભાઈ પટેલ જણાવે છે કે યુદ્ધની સ્થિતિના પગલે વેસ્ટ પેપરના ભાવમાં પણ વધારો આવ્યો છે જે પહેલા ૧૮ રૂપિયાના ભાવે મળ્યું હતું જે વધીને ૨૪ રૂપિયા થયા છે તો ઇન્ડોનેશિયા કોલસોનો ભાવ વધારો આવ્યો છે જેમાં ૨૦૦૦ થી વધુ નો ભાવ વધારો આવતા પેપરમિલ ઉધોગ મંદીના માહોલ માંથી પસાર થઇ રહ્યો છે.વેસ્ટ પેપર અને કોલસાના ભાવ વધારો તેમજ સિરામિક ઉધોગ પણ મંદીમાંથી પસાર થતા પેપરમિલ ઉધોગને મોટો ફટકો પડ્યો છે.પેપરમિલ ઉધોગનું એક્સપોર્ટ પણ હાલમાં યુધ્ધના કારણે થપ થઇ ચુક્યું છે તો ઓર્ડર મળતા પણ બંધ થયા છે

    વિશ્વમાં બીજા નંબરોનો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. ગેસના વધી રહેલા ભાવ વધારા એ મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. ડોમેસ્ટિક માર્કેટ માં પણ ૨૫ ટકા જેટલો ઘટાડો આવ્યો છે અને એક્ષ્પોર્ટ કરવું પણ મુશ્કેલ બન્યું છે. કન્ટેનર ભાડા પણ સતત વધી રહ્યા છે જેના કારણે મોરબીથી ટાઈલ્સ મંગાવતા દેશો હવે સ્પેન, ઇટલી અને ચાઈના તરફ વળ્યા છે.મોરબીના ઉદ્યોગકારો નું સ્પષ્ટ માનવું છે કે જો આવીજ રીતે ગેસના સતત ભાવ વધતા રહેશે તો આવનારા દિવસોમાં પરાણે તેઓએ પોતાની ફેકટરીઓ બંધ કરવી પડશે.સીરમીક ઉધોગની ભયંકર મંદીની પરિસ્થિતિ જોતા તેને સલગ્ન પેપરમિલ ઉધોગ,પેકેજીંગ ઉધોગ સહિતના ઉધોગો બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઇ શકે તેવી ઉધોગકારો ચિંતા વ્યકત કરી રહ્યા છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    Next Article Rajkot: વી.વી.પી. કોલેજ દ્વારા વિશેષ નિષ્ણાત ડૉ. કમલેશ જે. ઉપાધ્યાયના વ્યાખ્યાનનું આયોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026
    મોરબી

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026
    મોરબી

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026
    મોરબી

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026
    મોરબી

    Morbiની સામાન્ય સભામાં અધિકારીઓ સાથે સંકલનના અભાવમાં મેયરનો એક જ જવાબ, સુચના આપી-સુચના આપી

    October 15, 2026
    મોરબી

    Morbiમાં ૭૦ વર્ષ પ્રાચીન અંબિકા ગરબી મંડળમાં ગરબે ઘૂમતી બાળાઓ !

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 22:20
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.