Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: લીલીયામાં પૌરાણિક દાદાવાડી હનુમાન મંદિરમાંથી મુગટ – છતરની ચોરી
    અમરેલી

    Amreli: લીલીયામાં પૌરાણિક દાદાવાડી હનુમાન મંદિરમાંથી મુગટ – છતરની ચોરી

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli, તા.31
    લીલીયા શહેર નજીક આવેલા અતિ પૌરાણિક અને સમગ્ર શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર ગણાતા દાદાવાડી હનુમાનજી મંદિરને ચોર ટોળકીયે ગતરાત્રિના સમયે નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

    અજાણ્યા ચોરોએ મંદિરની દિવાલ ટપી મંદિરના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરી હનુમાનજીની પ્રતિમા  ઉપરનો ચાંદીનો મુગટ 750 ગ્રામ રૂપિયા 45 હજાર, 750 ગ્રામ ચાંદીનું છતર રૂપિયા 45 હજાર, 200 ગ્રામ ચાંદીના નાના સતર કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂા.1,20,000 નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા તેની જાણ થતા મંદિરનો સંચાલન કરતા જયંતીભાઈ બુહા રહે લીલીયા એ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઈ એમ ડી સાળુકે, સંજયભાઈ ઇટાલીયા, ગૌતમભાઈ ખુમાણ, સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

     

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ભાવનગર જિલ્લામાં 26 મંદિર તોડનાર તસ્કર ગેંગ ઝબ્બે
    Next Article Amreli: ગુજરાત-સૌરાષ્ટ્રની હોટલોમાં પ્રવાસી તરીકે રોકાણ કરી ચોરી કરનાર જામનગરનો ભેજાબાજ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    અમરેલી

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    October 27, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ, વાહન ચાલકોમાં ભારે રોષ!

    October 21, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    અમરેલી

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    October 20, 2026
    અમરેલી

    Amreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,860
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 18:41
    Categories
    Latest News

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnabએ તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.